ડિસેમ્બર 2022

52) તાજેતરમાં 9મી વિશ્વ આરોગ્ય કોંગ્રેસ અને આરોગ્ય એક્સપો 2022નું આયોજન ક્યાં થયું છે ?

Answer Is: (D) ગોવા

Explanation:
No answer description available for this question. Let us discuss.

55) તાજેતરમાં હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે?

Answer Is: (C) સુખવીન્દ્રસિંહ સુખું

Explanation:
No answer description available for this question. Let us discuss.

56) તાજેતરમાં Municipal Corporation of Delhi (MCD) ની પ્રથમ ટ્રાન્સજેન્ડર કાઉન્સિલર કોન બન્યું છે ?

Answer Is: (D) બોબી કિન્નર

Explanation:
No answer description available for this question. Let us discuss.

57) તાજેતરમાં બાજરાની નિકાસમાં વધારો કરવા માટે “Millets-Smart Nutritive food Conclave” નું આયોજન ક્યાં કરવામાં આવ્યું?

Answer Is: (D) નવી દિલ્લી

Explanation:
No answer description available for this question. Let us discuss.

58) તાજેતર ડો. બાબાસાહેબ અંબેડકરની 66મી પુણ્યતિથી ક્યારે મનાવવામાં આવી?

Answer Is: (B) 6 ડિસેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

59) તાજેતરમાં Oxford ડિક્ષનરીએ કયા શબ્દને ‘વર્ડ ઓફ ધ યર 2022’ જાહેર કર્યો છે ?

Answer Is: (C) Goblin mode

Explanation:
No answer description available for this question. Let us discuss.

60) તાજેતરમાં ભારતના 77માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે ?

Answer Is: (A) આદિત્ય મિતલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

61) તાજેતરમાં કોને અમેરિકાના ‘Presidential Lifetime Achievement’ એવોર્ડથી કોને સન્માનીત કરવામાં આવ્યા છે ?

Answer Is: (D) કૃષ્ણા વવિલાલા

Explanation:
No answer description available for this question. Let us discuss.

62) તાજેતરમાં આવેલ Global Minority index (વૈશ્વિક અલ્પસંખ્યક સૂચકઆંક) માં કયો દેશ પ્રથમ સ્થાને રહો છે?

Answer Is: (B) ભારત

Explanation:
No answer description available for this question. Let us discuss.

64) તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ અલગ દિવ્યાંગ વિભાગ સ્થાપિત કરવાની ઘોષણા કરી છે ?

Answer Is: (A) મહારાષ્ટ્ર

Explanation:
No answer description available for this question. Let us discuss.

65) તાજેતરમાં હિંસાના જોખમ વાળા દેશોની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં પ્રથમ નંબરે કયો દેશ છે?

Answer Is: (D) પાકિસ્તાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

66) તાજેતરમાં 05 ડિસેમ્બર ના રોજ ‘પરાક્રમ દિવસ’ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો?

Answer Is: (C) રાજસ્થાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

67) તાજેતરમાં કયા દેશમાં માઉન્ટ સેમેરુ જ્વાળામુખી ફાટયો છે ?

Answer Is: (C) ઇંડોનેશિયા

Explanation:
No answer description available for this question. Let us discuss.

68) તાજેતરમાં કઈ IITએ સમુદ્રની લહેરો માંથી વીજળી બનાવવા માટે ‘ઓસિયન વેબ એનર્જી કન્વર્ટર’ વિકસિત કર્યું છે ?

Answer Is: (A) IIT મદ્રાસ

Explanation:
No answer description available for this question. Let us discuss.

69) તાજેતરમાં કોના દ્વારા લિખિત પુસ્તક ‘ધ ચીપકો મુવમેંટ’ ને કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF બુક પ્રાઈજ જીત્યો છે ?

Answer Is: (A) શેખર પાઠક

Explanation:
No answer description available for this question. Let us discuss.

70) તાજેતરમાં ‘Miracles of Face Yoga’ નામનું પુસ્તક કોને લખ્યું છે ?

Answer Is: (C) માનસી ગુલાટી

Explanation:
No answer description available for this question. Let us discuss.

72) 22 થી 24 ફેબ્રુઆરી 2023 સુધી ‘Technotex 2023’ નું આયોજન ક્યાં કરવામાં આવશે?

Answer Is: (B) મુંબઈ

Explanation:
No answer description available for this question. Let us discuss.

73) તાજેતરમાં ત્રીજા નેત્રહિન T-20 વર્લ્ડ કપ 2022 નુ આયોજન કયા દેશમાં થશે?

Answer Is: (A) ભારત

Explanation:
No answer description available for this question. Let us discuss.

74) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે મનાવામાં આવ્યો?

Answer Is: (C) 09 ડિસેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

75) તાજેતરમાં કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રાલયે કઈ જગ્યાએ ‘સ્વર ધરોહર મહોત્સવ’ નું આયોજન કર્યું છે ?

Answer Is: (B) નવી દિલ્લી

Explanation:
No answer description available for this question. Let us discuss.

77) તાજેતરમાં અગ્નિકુલ કોસમોસ દ્વારા ભારતનું પ્રથમ પ્રાઈવેટ “લોન્ચપેડ” ક્યાં સ્થાપવામાં આવ્યું છે ?

Answer Is: (B) શ્રીહરિકોટા

Explanation:
No answer description available for this question. Let us discuss.

80) તાજેતરમાં જમ્મુ કશ્મીરની હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયધીશ કોને બનાવવામાં આવ્યા?

Answer Is: (D) તાશી રાબસ્તાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up