ફેબ્રુઆરી 2024

1) ભારતમાં "ચા" નું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે?

Answer Is: (B) આસામ

Explanation:
No answer description available for this question. Let us discuss.

4) ગુજરાતમાં સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક કઈ જગ્યાએ સ્થાપીત કરેલ છે?

Answer Is: (A) ચારણકા

Explanation:
No answer description available for this question. Let us discuss.

5) ક્યાં વૈજ્ઞાનીકે "પરમાણું" ની શોધ કરી છે?

Answer Is: (D) જોન ડાલ્ટન

Explanation:
No answer description available for this question. Let us discuss.

6) નીચેનામાંથી મુથૈયા મુરલીધરન પછી ૫૦૦ ટેસ્ટ વિકેટ ઝડપનાર બીજો સૌથી ઝડપી બોલર કોણ બન્યો છે?

Answer Is: (C) રવિચંદ્રન અશ્વિન

Explanation:
No answer description available for this question. Let us discuss.

7) કચ્છ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્રમાં કચ્છ ઉપરાંત નીચે પૈકી ક્યાં જિલ્લાનો સમાવેશ થતો નથી?

Answer Is: (B) વડોદરા

Explanation:
No answer description available for this question. Let us discuss.

8) ફેબ્રુઆરી 2024માં અમેરિકાની જાણીતી રક્ષા કંપની બોઈંગ ની ભારતીય શાખા 'બોઈંગ ડિફેન્સ ઈન્ડિયા' ના નવા MD કોણ બન્યું છે?

Answer Is: (C) નિખિલ જોશી

Explanation:
No answer description available for this question. Let us discuss.

9) પ્રકાશસંષ્લેષણ દરમિયાન છૂટો પડતો ઓક્સિજન શામાંથી નિકળે છે?

Answer Is: (A) પાણી

Explanation:
No answer description available for this question. Let us discuss.

10) ઘરગથ્થુ અને વ્યાપારી એકમોમાંથી ઈ-વેસ્ટને અલગ કરવા તથા તેનો વિકાસ કરવાના હેતુથી કયા સ્થળે ભારતનું પ્રથમ ઈ-વેસ્ટ કિલનિક શરૂ કરવામાં આવ્યું છે ?

Answer Is: (B) ભોપાલ(મધ્યપ્રદેશ)

Explanation:
No answer description available for this question. Let us discuss.

11) નીચેનામાંથી "સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધક પુરસ્કાર-૨૦૨૪" માટે સંસ્થાકીય કેટેગરીમાં કોની પસંદગી કરવામાં આવી છે?

Answer Is: (B) ૬૦ પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલ, UP

Explanation:
No answer description available for this question. Let us discuss.

12) ભારત સરકારે કયા વર્ષને ગ્રામસભા વર્ષ તરીકે જાહેર કર્યું હતું?

Answer Is: (C) વર્ષ 1999-2000

Explanation:
No answer description available for this question. Let us discuss.

13) નીચેનામાંથી દર વર્ષે ત્રણ દિવસીય “નાગી પક્ષી મહોત્સવ” કયાં રાજયમાં મનાવવામાં આવે છે ?

Answer Is: (A) બિહાર

Explanation:
No answer description available for this question. Let us discuss.

14) નીચેનામાંથી કયા વૃક્ષને ડાળીઓ હોતી નથી?

Answer Is: (D) તાડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

15) સમરસ ગ્રામપંચાયતમાં પ્રથમ વખત સામાન્ય સમરસ બને તો કેટલી સહાય મળવાપાત્ર છે?

Answer Is: (A) ૨ લાખ

Explanation:
No answer description available for this question. Let us discuss.

16) તાજેતરમાં PM મોદીએ કયા દેશની યાત્રા દરમ્યાન 'અડલાન મોદી' કાર્યક્રમમાં ભાગ લીધો ?

Answer Is: (B) યુ.એ.ઈ.

Explanation:
No answer description available for this question. Let us discuss.

17) નીચેનામાંથી ગુજરાતમાં "એલેમ્બિક કેમિકલ વર્ક્સ" ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલો છે?

Answer Is: (C) ત્રીભુવનદાસ ગજ્જર

Explanation:
No answer description available for this question. Let us discuss.

18) નીચેનામાંથી કયા અધિનિયમ અંતર્ગત “રાજ્ય સૂચના આયોગ” ની સ્થાપના કરવામાં આવી છે?

Answer Is: (A) માહિતી અધિકાર અધિનિયમ, 2005

Explanation:
No answer description available for this question. Let us discuss.

21) નીચેનામાંથી સ્થાપત્ય તથા આનુષંગિક કલાઓનાં વિકાસ માટે બાલકૃષ્ણ દોષી દ્વારા કઈ સંસ્થા સ્થાપવામાં આવી હતી?

Answer Is: (D) વાસ્તુશિલ્પ

Explanation:
No answer description available for this question. Let us discuss.

22) ઝેરનું અધ્યયન કરતુ વિજ્ઞાન નીચેનામાંથી ક્યાં નામે ઓળખાય છે?

Answer Is: (A) ટોક્સીલોજી

Explanation:
No answer description available for this question. Let us discuss.

23) નીચેનામાંથી વિજેન્દ્ર સિંહ કઈ રમત સાથે સંકળાયેલ છે?

Answer Is: (A) બોક્સિંગ

Explanation:
No answer description available for this question. Let us discuss.

27) IQ Air રિપોર્ટ અનુસાર દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર ક્યું બન્યુ છે?

Answer Is: (C) જકાર્તા

Explanation:
No answer description available for this question. Let us discuss.

28) તાજેતરમાં કયા રાજયની સરકારે 'તાડોબા-કવલ સંરક્ષણ રિઝર્વ' ને મંજૂરી આપી છે?

Answer Is: (B) તેલંગાણા

Explanation:
No answer description available for this question. Let us discuss.

29) તાજેતરમાં ભારતના કયા રાજયમાં વિશ્વ બેન્કની સહાયતાથી 'INSPRIES' કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો?

Answer Is: (D) સિક્કિમ

Explanation:
No answer description available for this question. Let us discuss.

30) “વિશ્વ આંતરધાર્મિક સદભાવ સપ્તાહ” (World Interrefaith Harmony Week) ક્યારે મનાવવામાં આવ્યું?

Answer Is: (A) 1-7 ફેબ્રુઆરી

Explanation:
No answer description available for this question. Let us discuss.

31) નીચેનામાંથી "એકતા સ્થળ" ક્યાં મહાન વ્યક્તિની સમાધિ સ્થળ છે?

Answer Is: (C) જ્ઞાની ઝૈલસિંહ

Explanation:
No answer description available for this question. Let us discuss.

32) સ્થળાંતરિત પક્ષીઓના સંરક્ષણ સાથે સંકળાયેલા કન્વેન્શન ઓન કન્ઝર્વેશન ઓફ માઈગ્રેટરી સ્પિસીઝ (CMS)ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?

Answer Is: (C) બોન કન્વેન્શન

Explanation:
No answer description available for this question. Let us discuss.

33) ફેબ્રુઆરી-૨૦૨૪ માં ક્યાં રાજ્યનાં કરૌલીમાં હિંડોન પાસે કાચું લોખંડનો અંદાજીત ૮૪૦ ટન જથ્થો મળી આવ્યો હતો?

Answer Is: (D) રાજસ્થાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

35) નીચેનામાંથી ક્યાં વૈજ્ઞાનીકે "આલ્ફા, બીટા કિરણો" ની શોધ કરી છે?

Answer Is: (C) અર્નેસ્ટ રૂથર ફોર્ડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

36) તાજેતરમાં ભારતનો સૌથી મોટો ગ્રીન ડાઈડ્રોજન પાયલોટ પ્રોજેકટનું અનાવનાર થયું છે?

Answer Is: (C) ઋષિકેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

37) તાજેતરમાં ICAI ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે?

Answer Is: (C) રણજીત કુમાર અગ્રવાલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

38) માનવ શરીરનું અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન મગજના કયા ભાગમાંથી થાય છે?

Answer Is: (C) પશ્વ મગજ

Explanation:
No answer description available for this question. Let us discuss.

39) તાજેતરમાં ભારત સરકારે કોને ભારત રત્ન ન આપવાની જાહેરાત કરી છે?

Answer Is: (D) શંકરસિંહજી વાઘેલા

Explanation:
No answer description available for this question. Let us discuss.

40) ભારત કયા વર્ષ માટે ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) કાઉન્સિલમાં ફરી ચૂંટાઈ આવ્યો છે ?

Answer Is: (A) વર્ષ 2024-25

Explanation:
No answer description available for this question. Let us discuss.

41) ૧૪મી અખિલ ભારતીય પોલીસ કમાન્ડો સ્પર્ધા ક્યાંથી શરૂ થઈ?

Answer Is: (D) વિશાખાપટ્ટનમ

Explanation:
No answer description available for this question. Let us discuss.

42) તાજેતરમાં કયા પ્રસિદ્ધ સંગીતકારને “લક્ષ્મીનારાયણ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર” આપવામાં આવ્યો છે?

Answer Is: (B) પ્યારેલાલ શર્મા

Explanation:
No answer description available for this question. Let us discuss.

43) તાજેતરમાં કયા દેશની સંસદે “Quad (ભારત, જાપાન, ઓસ્ટ્રેલીયા અને અમેરિકા દેશોની સંગઠન) Bill” પસાર કર્યું છે ?

Answer Is: (C) અમેરિકા

Explanation:
No answer description available for this question. Let us discuss.

45) તાજેતરમાં કયા સ્થળે 'વર્લ્ડ કૉંગ્રેસ ઑન ડિઝાસ્ટર મેનેજમેન્ટ (WCDM)'ની છઠ્ઠી આવૃત્તિ યોજાઈ હતી ?

Answer Is: (A) દહેરાદૂન, ઉત્તરાખંડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

47) નીચેનામાંથી “મિલન” નૌસેના અભ્યાસના 12માં સંસ્કરણનું આયોજન કયાં થયું છે?

Answer Is: (B) વિશાખાપટ્ટનમ

Explanation:
No answer description available for this question. Let us discuss.

48) હાલમાં ચર્ચીત રહેલ "અમૃત વૃક્ષ આંદોલન" નો સંબંધ ક્યાં રાજ્ય સાથે છે?

Answer Is: (A) આસામ

Explanation:
No answer description available for this question. Let us discuss.

49) નીચેનામાંથી ગુજરાતમાં "પુનિત આશ્રમ" ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલો છે?

Answer Is: (B) પુનીત મહારાજ

Explanation:
No answer description available for this question. Let us discuss.

50) દર વર્ષે 'ભારતીય તટ રક્ષક દિવસ (Indian Coast Guard Day)' ક્યારે મનાવવામાં આવે છે.

Answer Is: (A) 01 ફેબ્રુઆરી

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up