જાન્યુઆરી 2024

202) નીચેનામાંથી "અસ્થમા" નામના રોગથી શરીરનું ક્યું અંગ સૌથી વધુ પ્રભાવીત થાય છે?

Answer Is: (D) શ્વસનતંત્ર

Explanation:
No answer description available for this question. Let us discuss.

203) તાજેતરમાં ભારતીય ઓલ્મ્પિક સંધનાં નવા સી.ઈ.ઓ. કોણ બન્યા છે?

Answer Is: (C) રઘુરામ અય્યર

Explanation:
No answer description available for this question. Let us discuss.

204) ગુજરાતની પ્રથમ ક્લાઈમેટ એકશન સમિટનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યુ હતુ?

Answer Is: (C) અમદાવાદ

Explanation:
No answer description available for this question. Let us discuss.

205) હાલમાં મળી આવેલ કઈ નવી પ્રજાતિને રવિન્દ્રનાથ ટાગોર પરથી નામ આપવામાં આવ્યુ છે?

Answer Is: (D) બેક્ટેરીયા

Explanation:
No answer description available for this question. Let us discuss.

206) નીચેનામાંથી 'ભારતીય સેના' ની સ્થાપના ક્યાંરે કરવામાં આવી હતી?

Answer Is: (A) ૧-૦૪-૧૮૯૫

Explanation:
No answer description available for this question. Let us discuss.

207) વજ્ર મુષ્ટિ કલગા શું છે?

Answer Is: (B) માર્શલ આર્ટ પધ્ધ્તિ

Explanation:
No answer description available for this question. Let us discuss.

208) નીચેનામાંથી "નેશનલ મલ્ટિ કોમોડીટી એક્સચેન્જ (NMCE) નું મુખ્યાલય ક્યાં આવેલું છે?

Answer Is: (B) અમદાવાદ

Explanation:
No answer description available for this question. Let us discuss.

209) હાલમાં સિયાચીનમાં તૈનાત થનાર પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર કોણ બની છે?

Answer Is: (C) ગીતીકા કૌલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

210) નીચેનામાંથી હરિવંશરાય બચ્ચન દ્વારા લખાયેલી છેલ્લી કવિતાનું નામ જણાવો,

Answer Is: (D) એક નવેમ્બર ૧૯૮૪

Explanation:
No answer description available for this question. Let us discuss.

211) નીચેનામાંથી "રાષ્ટ્રીય હોમિયોપેથી સંસ્થા" કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (D) કોલકત્તા

Explanation:
No answer description available for this question. Let us discuss.

212) હાલમાં "વિર બાલ દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૨૬ ડિસેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

213) હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી એ પહેલી “ઇન્ટ્રા ડિસ્ટ્રિક્ટ ચૉપર સેવા” નું ઉદ્ઘાટન કર્યુ?

Answer Is: (B) ઉતર પ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

214) દિલ્હીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યાં યોજાઈ રહ્યો છે ?

Answer Is: (A) બાન્સેરા

Explanation:
No answer description available for this question. Let us discuss.

215) નીચેનામાંથી NGT (નેશલ ગ્રીન ટિબ્યુનલ) નાં હાલનાં અધ્યક્ષ કોણ છે?

Answer Is: (C) પ્રકાશ શ્રીવાસ્તવ

Explanation:
No answer description available for this question. Let us discuss.

216) ક્યાં દેશે BRICS નાં સભ્ય બનવાના તેમનાં દેશનાં પ્રસ્તાવને પાછો ખેંચવાની જાહેરાત કરી હતી?

Answer Is: (B) આર્જેન્ટીના

Explanation:
No answer description available for this question. Let us discuss.

217) કોને પોંડીચેરી યુનિવર્સીટી એક્સ-ઓફિસિયો ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?

Answer Is: (D) અર્જુન મુંડા

Explanation:
No answer description available for this question. Let us discuss.

218) નીચેનામાંથી "સ્નેહરશ્મિ" તખલ્લુસ ક્યાં સાહિત્યકારનું છે?

Answer Is: (C) ઝીણાભાઈ દેસાઈ

Explanation:
No answer description available for this question. Let us discuss.

219) નીચેનામાંથી ક્યું 'સૌથી સખત તત્વ' છે?

Answer Is: (D) ઈરિડિયમ

Explanation:
No answer description available for this question. Let us discuss.

220) નીચેનામાંથી હાલ કોણ ઓડિશાના મુખ્યમંત્રી છે?

Answer Is: (C) નવીન પટનાયક

Explanation:
No answer description available for this question. Let us discuss.

221) ક્યું એરપોર્ટ UNESCO નાં પ્રિક્સ વેર્સેલ્સમાં સ્થાન પામ્યું?

Answer Is: (D) કેમ્પેગૌડા

Explanation:
No answer description available for this question. Let us discuss.

224) હાલમાં NHPC ક્યાં રાજ્યમાં :કુપ્પા હાઈડ્રોસ્ટોરેજ પરિયોજના: નું નિર્માણ કરશે?

Answer Is: (B) ગુજરાત

Explanation:
No answer description available for this question. Let us discuss.

225) નીચેનામાંથી ગુજરાતમાં ક્યારે માણેકઠારીનો મેળો ક્યારે ભરાય છે?

Answer Is: (A) શરદ પૂનમ

Explanation:
No answer description available for this question. Let us discuss.

226) ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) નાં મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નીચેનામાંથી કોની નીમણુંક કરવામાં આવી?

Answer Is: (D) રઘુરામ ઐયર

Explanation:
No answer description available for this question. Let us discuss.

227) ભારતમાં સૌથી વધુ લોકસભાની સીટ ધરાવતુ રાજ્ય ક્યું છે?

Answer Is: (A) ઉત્તર પ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

229) નીચેનામાંથી પંડિત બિરજૂ મહારાજને ડોક્ટરની માનદ પદવી કઈ યુનિવરીસીટી દ્વારા આપવામાં આવી હતી?

Answer Is: (D) બનારસ હિન્દી યુનિ.

Explanation:
No answer description available for this question. Let us discuss.

230) તાજેતરમાં NCRB નાં રીપોર્ટ અનુસાર ભારતનું સૌથી સરક્ષિત શહેર ક્યું છે?

Answer Is: (A) કોલકત્તા

Explanation:
No answer description available for this question. Let us discuss.

231) પારસીઓનું એક માત્ર સ્થળ 'ઉદવાડા' ગુજરાતનાં ક્યાં જિલ્લામાં આવેલ છે?

Answer Is: (A) વલસાડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

232) હાલમાં દક્ષીણ કોરિયાની કંપની "સિમ્મટેક" ક્યાં રજ્યમાં સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરશે?

Answer Is: (B) ગુજરાત

Explanation:
No answer description available for this question. Let us discuss.

233) હાલમાં ગેંડાના સંરક્ષણ માટે "રાઈનો ટાસ્ક ફોર્સ" નું ગઠન ક્યાં રાજ્ય દ્વારા કરવામાં આવ્યુ?

Answer Is: (D) બિહાર

Explanation:
No answer description available for this question. Let us discuss.

234) અરૂણાચલપ્રદેશનું રાજ્યપ્રાણી ક્યું છે? જેને હાલમાં FSSAI ખાદ્ય પશુનો TAG મળ્યો છે?

Answer Is: (B) મિથુન

Explanation:
No answer description available for this question. Let us discuss.

235) નીચેનામાંથી "ઉદયભૂમિ" ક્યાં મહાન વ્યક્તિની સમાધિ સ્થળ છે?

Answer Is: (D) કે.આર. નારાયણ

Explanation:
No answer description available for this question. Let us discuss.

236) નીચેનામાંથી ગુજરાતમાં કઈ તારીખે "પ્રવાસ ભારતીય દિવસ" ઉજવણી કરવામાં આવે છે?

Answer Is: (A) ૯ જાન્યુઆરી

Explanation:
No answer description available for this question. Let us discuss.

238) નીચેનામાંથી 'યુરિયા" નું રાસાયણીક નામ શું છે?

Answer Is: (A) ડાય એમાઈન કિટોન

Explanation:
No answer description available for this question. Let us discuss.

239) બે ઓફ બંગાળ એનેશિએટીવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ એકોનોમિક કો-ઓપરેશનનાં ૪થા મહાસચિવ કોણ છે?

Answer Is: (C) ઈન્દ્ર મણિ પાંડે

Explanation:
No answer description available for this question. Let us discuss.

240) હાલમાં કયા રાજ્યની સરકાર એ ગિગ વર્કર્સ માટે 05 લાખ રુપિયા નો અકસ્માત વીમો રજુ કર્યો?

Answer Is: (C) તેલગાંણા

Explanation:
No answer description available for this question. Let us discuss.

241) ક્યાં ઓપરેશના હેઠળ ભારતે ભૂકંપગ્રસ્ત તુર્કી, સિરિયામાં રાહત અને બચાવ સામગ્રી સાથે NDRF ની ટીમ મોકલી હતી?

Answer Is: (C) ઓપરેશન દોસ્ત

Explanation:
No answer description available for this question. Let us discuss.

242) ઈન્ડિયન કોમોડીટી એક્સચેન્જ (ICEX) નું મુખ્યાલય ક્યાં આવેલું છે?

Answer Is: (A) ગુડગાંવ

Explanation:
No answer description available for this question. Let us discuss.

243) ઈન્ટરનેશનલ પર્પલ ફેસ્ટ ૨૦૨૪ ક્યાં યોજવામાં આવી રહ્યો છે?

Answer Is: (C) ગોવા

Explanation:
No answer description available for this question. Let us discuss.

244) હાલમાં રાજસ્થાન વિધાનસભા નાં અધ્યક્ષ કોણ બન્યાં છે?

Answer Is: (D) વાસુદેવ દેવનાની

Explanation:
No answer description available for this question. Let us discuss.

245) નીચેનામાંથી ક્યાં દિવસ "રાષ્ટ્રીય ડોલ્ફીન દિવસ" મનાવવામાં આવે છે?

Answer Is: (B) ૫ ઓક્ટોમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

246) નીચેનામાંથી "રાષ્ટ્રીય યુનાની ચિકિત્સા સંસ્થા" કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (B) બેંગ્લોર

Explanation:
No answer description available for this question. Let us discuss.

247) નીચેનામાંથી ક્યું તળાવ ગુજરાતનાં કચ્છ જિલ્લામાં આવેલ નથી?

Answer Is: (D) ભવાની તળાવ

Explanation:
No answer description available for this question. Let us discuss.

248) નીચેનામાંથી બ્લુ ફ્લેગ સર્ટીફીકેટ ધરાવતો "ગોલ્ડન બીચ" ભારતમાં કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (A) ઓડિશા

Explanation:
No answer description available for this question. Let us discuss.

249) "ઈન્ડિયન નેવલ એકેડમી: ભારતમાં ક્યાં રાજ્યમાં આવેલી છે?

Answer Is: (A) કેરળ

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up