જુલાઈ - 2022

51) ‘ઓપરેશન સતર્ક' કોની સાથે સંબંધિત છે ?

Answer Is: (C) RPF

Explanation:
No answer description available for this question. Let us discuss.

52) રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન કોણ છે ?

Answer Is: (C) સંજુ સેમસન

Explanation:
No answer description available for this question. Let us discuss.

53) નેશનલ ઓપન એક્સેસ રજિસ્ટ્રી (NOAR) પ્લેટફોર્મ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

Answer Is: (B) વિદ્યુત

Explanation:
No answer description available for this question. Let us discuss.

54) TATA IPL 2022માં પર્પલ કેપ વિજેતાનું નામ જણાવો.

Answer Is: (A) યુઝવેન્દ્ર ચહલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

55) તાજેતરમાં નીચે પૈકી કઈ યોજનાના 7 વર્ષ પૂર્ણ થયા ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:
No answer description available for this question. Let us discuss.

56) તાજેતરમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) માટેનો પાઈલટ પ્રોજેક્ટ ક્યા શહેરમાં શરૂ કરાયો ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:
No answer description available for this question. Let us discuss.

61) સ્પેસ ઈક્વિટી એકશન પ્લાન કઈ સંસ્થા સાથે સંબંધિત છે ?

Answer Is: (A) NASA

Explanation:
No answer description available for this question. Let us discuss.

63) ભારતની પ્રથમ સરકારી માનવ લાઈબ્રેરી ગુજરાતના ક્યા શહેરમાં શરૂ કરાઈ ?

Answer Is: (C) જૂનાગઢ

Explanation:
No answer description available for this question. Let us discuss.

64) તાજેતરમાં ક્યા જહાજ થકી મિશન સાગર IX અંતર્ગત શ્રીલંકાને ક્રિટિકલ મેડિકલ સહાય પ્રદાન કરવામાં આવી ?

Answer Is: (C) INS ઘડિયાલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

65) તાજેતરમાં ક્યા દેશે ભારતને ચટગાંવ બંદરના ઉપયોગની પેશકશ કરી છે ?

Answer Is: (D) બાંગ્લાદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

66) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક, 2022માં પ્રથમ સ્થાને ક્યો દેશ છે ?

Answer Is: (A) નોર્વે

Explanation:
No answer description available for this question. Let us discuss.

67) તાજેતરમાં ક્વાડ શિખર સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

Answer Is: (C) ટોક્યો (જાપાન)

Explanation:
No answer description available for this question. Let us discuss.

68) તાજેતરમાં PMFME યોજના અંતર્ગત કઈ નવી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:
No answer description available for this question. Let us discuss.

69) તાજેતરમાં ભારતના સૌથી મોટા ડ્રોન મહોત્સવનું આયોજન ક્યાં કરાયું હતું ?

Answer Is: (D) નવી દિલ્હી

Explanation:
No answer description available for this question. Let us discuss.

70) તાજેતરમાં કઈ કંપની દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ‘ધ ગીર’ ગેલેરી ખુલ્લી મૂકાઈ ?

Answer Is: (B) રિલાયન્સ

Explanation:
No answer description available for this question. Let us discuss.

71) તાજેતરમાં ઉન્નત ભારત અભિયાનના કેટલા વર્ષ પૂર્ણ થયા ?

Answer Is: (C) 4 વર્ષ

Explanation:
No answer description available for this question. Let us discuss.

72) ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન કોણ છે ?

Answer Is: (B) હાર્દિક પંડયા

Explanation:
No answer description available for this question. Let us discuss.

73) તાજેતરમાં ક્યા મંત્રાલયે ઝીરો ડિફેકટ ઝીરો ઈફેકટ (ZED) સર્ટિફિકેશન યોજના શરૂ કરી ?

Answer Is: (B) MSME મંત્રાલય

Explanation:
No answer description available for this question. Let us discuss.

74) 1. રાજીવકુમાર ભારતના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા.
2. રાજીવકુમારે સુશીલચંદ્રાનું સ્થાન લીધું.

ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:
No answer description available for this question. Let us discuss.

75) વિશ્વનો સૌથી લાંબો ગ્લાસ બોટમ બ્રિજ ક્યાં દેશમાં ખુલ્લો મુકાયો ?

Answer Is: (A) વિયેતનામ

Explanation:
No answer description available for this question. Let us discuss.

76) પ્રથમ અતુલ્ય ભારત આંતરરાષ્ટ્રીય ક્રૂઝ સંમેલન-2022 (IICC-2022)નું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ?

Answer Is: (D) મુંબઈ

Explanation:
No answer description available for this question. Let us discuss.

77) તાજેતરમાં TATA IPL 2022ની ચેમ્પિયન ટ્રોફી ગુજરાત ટાઈટન્સ ટીમે કઈ ટીમને હરાવીને જીતી ?

Answer Is: (B) રાજસ્થાન રોયલ્સ

Explanation:
No answer description available for this question. Let us discuss.

78) તાજેતરમાં ભારતના 5 સ્ટાર્ટઅપ ટેકનોલોજી પાયોનિયર્સ નેટવર્ક 2022માં સામેલ થયા તેમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:
No answer description available for this question. Let us discuss.

79) તાજેતરમાં ક્યા રાજ્યના જેલ વિભાગ દ્વારા જિવહાલા યોજના શરૂ કરાઈ?

Answer Is: (A) મહારાષ્ટ્ર

Explanation:
No answer description available for this question. Let us discuss.

80) ઈન્ટરસોલર યુરોપ-2022નું આયોજન ક્યાં કરાયું હતું ?

Answer Is: (A) મ્યુનિક (જર્મની)

Explanation:
No answer description available for this question. Let us discuss.

81) તાજેતરમાં ભારતનો પ્રથમ 5G કોલ કઈ સંસ્થામાંથી કરાયો હતો ?

Answer Is: (B) IIT મદ્રાસ

Explanation:
No answer description available for this question. Let us discuss.

82) ભારતની પ્રથમ ટ્રાઈબલ હેલ્થ એબ્ઝર્વેટરી ક્યા રાજ્યમાં સ્થપાઈ ?

Answer Is: (A) ઓડિશા

Explanation:
No answer description available for this question. Let us discuss.

83) સ્કિલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના ક્યાં કરવામાં આવશે ?

Answer Is: (D) વારાણસી

Explanation:
No answer description available for this question. Let us discuss.

84) TATA IPL 2022માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો ?

Answer Is: (C) 10

Explanation:
No answer description available for this question. Let us discuss.

85) ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, 2021ની મેડલ ટેલીમાં કઈ યુનિવર્સિટી ટોચના સ્થાને રહી ?

Answer Is: (A) જૈન યુનિવર્સિટી

Explanation:
No answer description available for this question. Let us discuss.

86) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા રામગઢ વિષધારી અભયારણ્યને દેશનું 52મું ટાઈગર રિઝર્વ જાહેર કરાયું ?

Answer Is: (B) રાજસ્થાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

87) તાજેતરમાં કઈ સંસ્થાએ એકસ્ટ્રીમ મેસિવ MIMO ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું ?

Answer Is: (D) IIT હૈદરાબાદ

Explanation:
No answer description available for this question. Let us discuss.

89) ભારતનું પ્રથમ લો કેમિસ્ટ્રી ટેકનોલોજી હબ ક્યા શહેરમાં સ્થપાયું ?

Answer Is: (A) હૈદરાબાદ

Explanation:
No answer description available for this question. Let us discuss.

90) INS સુરતનું નિર્માણ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યું છે ?

Answer Is: (B) પ્રોજેક્ટ 15B

Explanation:
No answer description available for this question. Let us discuss.

92) વર્ષ 2022નો વિશ્વ ખાદ્ય પુરસ્કાર કોને એનાયત કરાયો ?

Answer Is: (A) ડૉ,સિથિંયા રોસેનઝવિગ

Explanation:
No answer description available for this question. Let us discuss.

93) તાજેતરમાં કઈ સંસ્થાએ નેશનલ ડેટા એન્ડ એનાલિટિક્સ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું?

Answer Is: (A) નીતિ આયોગ

Explanation:
No answer description available for this question. Let us discuss.

95) તાજેતરમાં બેડમિન્ટનનો થોમસ કપ 2022 ક્યા દેશની ટીમ જીતી ?

Answer Is: (A) ભારત

Explanation:
No answer description available for this question. Let us discuss.

96) તાજેતરમાં ક્યા શહેરમાં નેશનલ મેંગો ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો ?

Answer Is: (B) ગાંધીનગર

Explanation:
No answer description available for this question. Let us discuss.

97) તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં દેશમાં પહેલીવાર ડ્રોનથી ટપાલની ડિલિવરી કરાઈ ?

Answer Is: (C) કચ્છ

Explanation:
No answer description available for this question. Let us discuss.

99) કઈ સંસ્થા દ્વારા ખેડૂત સંકટ સૂચકાંક જાહેર કરવામાં આવશે ?

Answer Is: (B) NABARD

Explanation:
No answer description available for this question. Let us discuss.

100) તાજેતરમાં અત્યાધુનિક સુપરકમ્પ્યૂટર પરમ પોરૂલનું ઉદ્ઘાટન કઈ સંસ્થામાં કરવામાં આવ્યું ?

Answer Is: (C) NIT તિરૂચિરાપલ્લી

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up