ગુજરાતી વ્યાકરણ
702) નીચે કેટલીક કહેવતો અર્થ સાથે આપી છે એમાં કઈ કહેવતનો અર્થ ખોટો આપ્યો છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-1 (28/5/2017))
704) સમાનાર્થી શબ્દ લખો : અકુપાર (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર - 2015)
707) નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં ક્યો વિકલ્પ સાચો છે ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
709) નીચેનામાથી કયો સમાસ ઉપપદ સમાસ છે ? (તલાટી - કમ - મંત્રી - 2014.)
710) નીચેના તળપદા-શિષ્ટરૂપના જોડકાં પૈકી ક્યો વિકલ્પ ખોટો છે? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
714) "અંધારી ગલીમા સફેદ ટપકા"ની રચના કોના દ્વારા કરવામા આવી છે ? (P.S.I - 2015 )
715) ‘કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.’ - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
718) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો લખવું વાંચવું એ કઈ કેળવણી નથી. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
723) અલંકાર ઓળખાવો - તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. (તલાટી કમ મંત્રી ( પંચમહાલ ) વર્ગ 3 -. 2015.)
727) કડવૂ ઓસડ મા જ પાય - એટલે શૂ ? (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર ) 2015)
729) સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું- ક્રિયાવિશેષણ શોધો. ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)
731) જયસેઠ' ની સાચી જોડણી કઈ છે? (જુનિયર ક્લાર્ક - 2015.)
734) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)
પડો વજાડવો
Comments (0)