Provisional Answer Key cum Response Sheet
Last Updated :08, Mar 2024
ગુજરાત સરકાર દ્વારા દર અઠવાડિયે પ્રસિદ્ધ કરવામાં આવતું રોજગાર સમાચારની માર્ચ મહિનાની બધી pdf અહીં આપવા આવી છે. અહીંથી તમને દર અઠવાડિયાનું રોજગાર સમાચાર સૌથી પહેલા મળી રહેશે. આ સમાચારની વિશેષતાની વાત કરીએ તો તેમાં ગુજરાત અને ભારત સરકાર દ્વાર પ્રસિદ્ધ થતી ભરતીની માહિતી અને ઉપયોગી જનરલ નોલેજના પ્રશ્નો આપ્યા હશે.
Comments (0)