ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી/ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ : ૨૦૨૪ દરમિયાન પ્રસિધ્ધ કરવાની જાહેરાતો અન્વયે સૂચિત કાર્યક્રમ નીચે મુજબ છે. વધુ માહિતી માટે ઉમેદવારોને આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc- ojas.gujarat.gov.in જોતા રહેવા અને આયોગનાં Twitter Handle "@GPSC_OFFICIAL" ने follow કરવા અથવા આયોગની એન્ડ્રોઈડ પ્લેટફોર્મ આધારિત મોબાઈલ એપ્લિકેશન "GPSC (Official)” નો ઉપયોગ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે.
કુલ અગલ અગલ ૮૦ થી વધુ સંવર્ગની જગ્યાઓ માટે ભરતી કરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે.
વધુ માહીતી માટે નીચે આપેલ લીક પર ક્લીક કરો. (ઓફીશીયલ )
Comments (0)