ડિસેમ્બર 2022

1) તાજેતરમાં Ashok Leyland ના નવા MD & CEO કોણ બન્યું છે?

Answer Is: (D) શીનું અગ્રવાલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

2) તાજેતરમાં NDDB અને Amul કયા દેશને દૂધ ઉત્પાદનમાં વધારો થાય તે હેતુથી ટેકનિકલ સહાયતા કરશે?

Answer Is: (B) શ્રીલંકા

Explanation:
No answer description available for this question. Let us discuss.

3) તાજેતરમાં ભારતે કયા દેશને 100 મિલિયન ડોલરની નાણાકીય સહાય કરી છે ?

Answer Is: (D) માલદીવ

Explanation:
No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં ‘આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (B) 10 ડિસેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

5) તાજેતરમાં ‘Universal Health Coverage Day 2022’ સમ્મલેનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું?

Answer Is: (A) વારાણસી

Explanation:
No answer description available for this question. Let us discuss.

6) તાજેતરમાં ભારતનું સૌથી બિઝનેસ જેટ ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે?

Answer Is: (B) કોચી (કેરલ)

Explanation:
No answer description available for this question. Let us discuss.

8) તાજેતરમાં કઈ મેટ્રોએ 3140 મીટર ડબલ ડેકર મેટ્રોનું નિર્માણ કરી ગિનિજ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ?

Answer Is: (B) નાગપુર મેટ્રો

Explanation:
No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં ડિસેમ્બર 2022 માટે UNSC ની અધ્યક્ષતા કયા દેશે ગ્રહણ કરી છે ?

Answer Is: (A) ભારત

Explanation:
No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં કયા રાજ્યના પહાડોમાં વ્રેન બૈબલર ચકલીની નવી પ્રજાતિ ખોજવામાં આવી છે?

Answer Is: (B) અરુણાચલ પ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

12) તાજેતરમાં ભારતીય મૂળના વિના નાયરને કયા દેશમાં વર્ષ 2022નો પ્રધાનમંત્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે ?

Answer Is: (A) ઓસ્ટ્રેલીયા

Explanation:
No answer description available for this question. Let us discuss.

13) તાજેતરમાં કતરમાં આયોજિત FIFA વર્લ્ડકપ 2022ની ટ્રોફીનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવશે?

Answer Is: (D) દિપીકા પાદુકોણ

Explanation:
No answer description available for this question. Let us discuss.

14) તાજેતરમાં પ્રકૃતિને બચાવવા માટે ક્યાં COP-15 શરૂ થયું છે ?

Answer Is: (B) કેનેડા

Explanation:
No answer description available for this question. Let us discuss.

15) તાજેતરમાં કયા રાજયની સરકારે એશિયાના પ્રથમ ડ્રોન ડિલિવરી હબનું અનાવરણ કર્યું છે ?

Answer Is: (A) મેઘાલય

Explanation:
No answer description available for this question. Let us discuss.

17) તાજેતરમાં તેલંગાણા રાજ્યનો રાજકીય પક્ષ ‘તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) નું નવું નામ શું રાખવામા આવ્યું છે ?

Answer Is: (D) BRS (ભારત રાષ્ટ્ર સમિતિ)

Explanation:
No answer description available for this question. Let us discuss.

19) તાજેતરમાં NABARD ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

Answer Is: (B) શાજી કેવી

Explanation:
No answer description available for this question. Let us discuss.

21) તાજેતરમાં G20ની અંતર્ગત થનાર એક સમિત B20 ઈન્ડિયા ના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા?

Answer Is: (A) N ચંદ્રશેખરન

Explanation:
No answer description available for this question. Let us discuss.

22) તાજેતરમાં વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (C) 03 ડિસેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

23) તાજેતરમાં મરિયમ વેબિસ્ટર ડીક્ષનરીએ વર્લ્ડ ઓફ ધ યર 2022 કયા શબ્દને જાહેર કર્યો છે ?

Answer Is: (B) Gaslighting

Explanation:
No answer description available for this question. Let us discuss.

25) તાજેતરમાં ICAI ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

Answer Is: (A) વિજેન્દર શર્મા

Explanation:
No answer description available for this question. Let us discuss.

26) તાજેતરમાં UPSC ના સદસ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (B) પ્રીતિ સુદન

Explanation:
No answer description available for this question. Let us discuss.

27) તાજેતારમાં ગ્લોબલ ટેક્નોલોજી સમિતનું 7મુ સંસ્કરણને કોને સંબોધિત કર્યું છે ?

Answer Is: (C) એસ જયશંકર

Explanation:
No answer description available for this question. Let us discuss.

28) તાજેતરમાં કેન્દ્ર સરકારે NDDB (National Dairy Development Board) ના MD તરીકે કોની નિમણૂક કરી છે?

Answer Is: (B) મિનેશ સી શાહ

Explanation:
No answer description available for this question. Let us discuss.

29) તાજેતરમાં બંગાળની ખાડીમાં કયું ચક્રવાત સર્જાયું છે ?

Answer Is: (B) મૈંડૂસ

Explanation:
No answer description available for this question. Let us discuss.

30) તાજેતરમાં Time Magazine ને ક્યાં દેશના રાષ્ટ્રપતિને ‘પર્સન ઓફ ધ યર 2022’ તરીકે પસંદ કર્યા છે ?

Answer Is: (D) યુક્રેન

Explanation:
No answer description available for this question. Let us discuss.

31) તાજેતરમાં ‘પૈરા સ્પોર્ટ્સ પર્સન ઓફ યર’ નો પુરસ્કાર કોને મળ્યો છે ?

Answer Is: (A) અવનિ લેખરા

Explanation:
No answer description available for this question. Let us discuss.

32) તાજેતરમાં SEBI એ BSE (Bombay Stock Exchange) ના નવા MD&CEO તરીકે કોને જાહેર કર્યા છે ?

Answer Is: (B) સુંદરમ રામમૂર્તિ

Explanation:
No answer description available for this question. Let us discuss.

34) તાજેતરમાં દુનિયાનો સૌથી મોટું પવન-સૌર હાઈબ્રિટ પાવર ડેવલપર કોણ બન્યું છે ?

Answer Is: (B) Adani Green Energy Limited

Explanation:
No answer description available for this question. Let us discuss.

35) તાજેતરમાં ભારત અને કયા દેશની નૌસેના વચ્ચે ‘સંગમ અભ્યાસ’ ના 7મુ સંસ્કરણ સંપન્ન થયું છે ?

Answer Is: (A) અમેરિકા

Explanation:
No answer description available for this question. Let us discuss.

36) તાજેતરમાં ભારતનું પ્રથમ Gold ATM ક્યાં ખોલવામાં આવ્યું છે ?

Answer Is: (A) હૈદરાબાદ

Explanation:
No answer description available for this question. Let us discuss.

38) તાજેતરમાં કયા દેશમાં સ્થિત Great Barrier Reef ને વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સમાવવામાં આવશે?

Answer Is: (A) ઓસ્ટ્રેલીયા

Explanation:
No answer description available for this question. Let us discuss.

40) તાજેતરમાં Noise ના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે ?

Answer Is: (B) વિરાટ કોહલી

Explanation:
No answer description available for this question. Let us discuss.

42) તાજેતરમાં કઈ બેન્કે નાણાકીય સુરક્ષા માટે EAG પુરસ્કાર જીત્યો છે?

Answer Is: (D) બેન્ક ઓફ બરોડા

Explanation:
No answer description available for this question. Let us discuss.

43) તાજેતરમાં NCBC (National Commission for Backward Classes) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

Answer Is: (C) હંસરાજ ગંગારામ

Explanation:
No answer description available for this question. Let us discuss.

44) તાજેતરમાં વિજય હાજરે ટ્રોફી 2022 કઈ ટીમે જીતી છે ?

Answer Is: (A) સૌરાષ્ટ્ર

Explanation:
No answer description available for this question. Let us discuss.

45) તાજેતરમાં SAARC ચાર્ટર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (C) 08 ડિસેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

46) તાજેતરમાં New York Film Critics Circle awards 2022માં સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર કોણે જીત્યો છે ?

Answer Is: (A) એસ એસ રાજામૌલી

Explanation:
No answer description available for this question. Let us discuss.

47) તાજેતરમાં વિશ્વ માટી દિવસ (World Soil Day) ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (D) 05 ડિસેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

49) તાજેતરમાં TTFI (Table Tennis Federation of India) ની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બની છે ?

Answer Is: (A) મેઘના અહલાવત

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up