જાન્યુઆરી 2024

51) હાલમાં ક્યાં એરપોર્ટનું નામ "મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ" રાખવામાં આવ્યુ છે?

Answer Is: (D) અયોધ્યા

Explanation:
No answer description available for this question. Let us discuss.

52) સુપ્રીમ કોર્ટ કાનૂની સમિતિનાં અધ્યક્ષ તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે?

Answer Is: (A) જસ્ટિસ બી.આર. ગવઈ

Explanation:
No answer description available for this question. Let us discuss.

53) યુટ્યુબ પર 2 કરોડ સબસ્ક્રાઈબર સુધી પહોંચનાર પ્રથમ વૈશ્વિક નેતા બન્યા છે ?

Answer Is: (A) વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Explanation:
No answer description available for this question. Let us discuss.

54) તાજેતરમાં 'જનતા દળ' (યુનાઈટેડ) નાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીચેનામાંથી કોને ચુંટવામાં આવ્યા છે?

Answer Is: (D) ડો. હેમાચંદ્રન રવિકુમાર

Explanation:
No answer description available for this question. Let us discuss.

55) નીચેનામાંથી દક્ષીણી નૌસેના કમાનનાં "ચીફ ઓફ સ્ટાફ" કોણ બન્યા છે?

Answer Is: (B) આર. હરિકુમાર

Explanation:
No answer description available for this question. Let us discuss.

56) કવી મુનવ્વર રાણા જેમનું તાજેતરમાં નિધન થયુ તે કઈ ભાષાનાં કવી હતા?

Answer Is: (C) ઉર્દૂ

Explanation:
No answer description available for this question. Let us discuss.

57) નીચેનામાંથી 'કસીદા' ભરતકામ/સાડી વણાટ એ ક્યાં રાજ્ય સાથે સંકળાયેલ છે?

Answer Is: (D) કાશ્મીર

Explanation:
No answer description available for this question. Let us discuss.

58) હાલમાં ક્યાં દેશે ઉત્તર કોરીયા પર ખૂફીયા માહીતી લેવા માટે ઉપગ્રહ લોન્ચ કર્યો છે?

Answer Is: (C) જાપાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

59) નીચેનામાંથી તાજેતરમાં કચ્છ જિલ્લામાં કુલ કેટલી નદીઓ આવેલી છે?

Answer Is: (A) ૯૭ નદી

Explanation:
No answer description available for this question. Let us discuss.

60) શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેને નીચેનામાંથી ક્યા એવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્યા છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:
No answer description available for this question. Let us discuss.

61) C.N.G. અને પાઈપ્ડ નેચરલ ગેસમાં બાયોગેસનું મિશ્રણ ક્યારથી ફરજીયાત કરવામાં આવ્યુ છે?

Answer Is: (B) ૨૦૨૫-૨૬

Explanation:
No answer description available for this question. Let us discuss.

62) તાજેતરમાં તૂર્તીએ નાટોમાં જોડાવાની સ્વીડનની બિડની તરફેણ કરી છે. નાટોનું મુખ્યાલય ક્યાં આવેલુ છે?

Answer Is: (D) બ્રસેલ્સ

Explanation:
No answer description available for this question. Let us discuss.

63) નીચેનામાંથી ક્યો મેળો ગુજરાતમાં પૂનમમાં દિવસે ભરાય છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:
No answer description available for this question. Let us discuss.

65) ભારતીય નૌસેનામાં લડાકું જહાજની કમાન સંભાળનાર પ્રથમ મહિલા ઓફીસર કોણ બની?

Answer Is: (C) પ્રેરણા દેવસ્થલી

Explanation:
No answer description available for this question. Let us discuss.

67) તાજેતરમાં ક્યાં દેશમાં વિશ્વની સૌથી ઉંચી પરમાણુ સંશોધન રિએક્ટરની સ્થાપના કરવામાં આવી છે?

Answer Is: (C) બોલિવિયા

Explanation:
No answer description available for this question. Let us discuss.

68) નીચેનામાંથી બ્લુ ફ્લેગ સર્ટીફીકેટ ધરાવતો "કપડ બીચ" ભારતમાં કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (A) કેરળ

Explanation:
No answer description available for this question. Let us discuss.

69) નીચેનામાંથી ક્યાં કણોને શરીરનાં રક્ષક તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (B) શ્વેતકણ

Explanation:
No answer description available for this question. Let us discuss.

70) તાજેતરમાં FAOSTATના આંકડા મુજબ વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ ક્રમે છે ?

Answer Is: (B) ભારત

Explanation:
No answer description available for this question. Let us discuss.

72) ભારતમાં "એમિશન ટ્રેડિંગ સ્કિમ" અમલમાં મૂકનાર દેશનું બીજું શહેર બન્યુ છે?

Answer Is: (B) અમદાવાદ

Explanation:
No answer description available for this question. Let us discuss.

74) તાજેતરમાં ક્યાં દેશમાં તમિલ કવિ તિરૂવલ્લુંવરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ છે?

Answer Is: (D) કેનેડા

Explanation:
No answer description available for this question. Let us discuss.

75) ડિસે. ૨૦૨૩ માં ભારતમાં પ્રથમ વાર પૂરૂષ કલબ વોલીબોલ વિશ્વ ચેમ્પિયનશીપ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યુ હતું?

Answer Is: (D) બેગ્લોર

Explanation:
No answer description available for this question. Let us discuss.

76) તાજેતરમાં કોના દ્વારા મ્યુઝીયમ્સ ઓફ ગુજરાત ન્યુઝ લેટરનાં પ્રથમ વિશેષાંકનું લોકાર્પણ કરવામાં આવ્યુ?

Answer Is: (B) મૂળૂભાઈ બેરા

Explanation:
No answer description available for this question. Let us discuss.

77) નીચેનામાંથી મૃણાલીની સારાભાઈ ક્યાં ક્ષેત્રે જોડાયેલ છે?

Answer Is: (A) શાસ્ત્રીય નૃત્ય

Explanation:
No answer description available for this question. Let us discuss.

79) હાલમાં ક્યાં રાજ્યએ સાંગલી જિલ્લામાં નવો અટપાડી સંરક્ષણ રીઝર્વ જાહેર કર્યો છે?

Answer Is: (A) મહારાષ્ટ્ર

Explanation:
No answer description available for this question. Let us discuss.

80) હાલમાં "જેબા : એન એક્સિડેન્ટલ સુપરહિરો" નામની પુસ્તક કોને લખી છે?

Answer Is: (A) હુમા કુરેશી

Explanation:
No answer description available for this question. Let us discuss.

81) નીચેનામાંથી 'કોફી' માં ક્યાં પ્રકારનું પદાર્થ રહેલું હોય છે?

Answer Is: (D) કોફીન

Explanation:
No answer description available for this question. Let us discuss.

83) નીચેનામાંથી અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ છે ?

Answer Is: (B) કિરણ મોરે

Explanation:
No answer description available for this question. Let us discuss.

84) નીચેનામાંથી ગુજરાતમાં "ફર્ગ્યુસન મ્યુઝિયમ" કઈ જગ્યાએ આવેલું છે?

Answer Is: (C) કચ્છ

Explanation:
No answer description available for this question. Let us discuss.

85) તાજેતરમાં કોને વર્લ્ડ તીરંદાજી પુરસ્કાર જીત્યો છે ?

Answer Is: (A) શીતલ દેવી

Explanation:
No answer description available for this question. Let us discuss.

87) ક્યાં રાજ્યમાં દેશની પ્રથમ બાલિકાઓની સૈનિક સ્કુલ શરૂ કરવામાં આવી છે?

Answer Is: (A) ઉત્તર પ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

88) નીચેનામાંથી ગ્રાહકોના કુલ ૮ હક્કોમાં સમાવેશ થયો નથી?

Answer Is: (D) ભોજન કરવાનો અધિકાર

Explanation:
No answer description available for this question. Let us discuss.

89) ગુજરાતનાં ક્યાં પોર્ટને "ગેટ વે ઓફ પોર્ટ" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (A) હજીરા

Explanation:
No answer description available for this question. Let us discuss.

90) હાલમાં નૌસેના દિવસ પર ભારતનાં વડાપ્રધાન દ્વારા ક્યાં જિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યુ?

Answer Is: (D) રાજકોટ જિલ્લો

Explanation:
No answer description available for this question. Let us discuss.

92) ભારતનો નેક્સ્ટ જનરેશન હેવી કોમ્પ્યુનિકેશન સેટેલાઈટ GSAT 20 કોણ લોન્ચ કરશે અને લોન્ચ માટે ક્યાં રોકેટનો ઉપયોગ કરવામાં આવશે?

Answer Is: (B) સ્પેસએક્સ, ફાલ્કન-૯

Explanation:
No answer description available for this question. Let us discuss.

94) હાલમાં મહિલાઓ સામે અપરાધની ૫૦ ટકા થી વધુ ફરિયાદ ક્યાં રાજ્યમાં નોંધવામાં આવી?

Answer Is: (C) ઉત્તર પ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

95) પોલીસ મહાનિર્દેશકો/ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ-૨૦૨૩ ની અખીલ ભારતીય પરિષદમાં ક્યાં યોજાશે?

Answer Is: (D) જયપુર

Explanation:
No answer description available for this question. Let us discuss.

96) તાજેતરમાં "ઈન્દ્રા" નામનું યુધ્ધાભ્યાસ ભારત અને અન્ય ક્યાં રાજ્ય વચ્ચે કરવામાં આવ્યુ હતું?

Answer Is: (C) રશિયા

Explanation:
No answer description available for this question. Let us discuss.

97) નવા ટેલીકોમ બિલ અનુસાર મિત્ર દેશનાં નેટવર્કમાં ચેડા કરનારને શું સજા કરવામાં આવશે?

Answer Is: (C) ૩ વર્ષ જેલ, ૨ કરોડ દંડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

98) ક્યાં સ્થળે ૧૨ મો દિવ્ય કલા મેળો - ૨૦૨૩ નું ઉદ્દઘાટન થયુ છે?

Answer Is: (D) સુરત

Explanation:
No answer description available for this question. Let us discuss.

99) નીચેનામાંથી બાંગ્લાદેશમાં સતત ચોથી વખત કોણ વડાપ્રધાન પદ સંભાળશે?

Answer Is: (D) શેખ હસીના

Explanation:
No answer description available for this question. Let us discuss.

100) ભારતમાં હાલમાં કુલ કેટલા એલિફન્ટ કોરિડોર આવેલા છે?

Answer Is: (D) એક પણ નહીં

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up