જુલાઈ - 2022

1) જૂન 2022માં યોજાનારી ભારત અને દક્ષિણ આફ્રિકાની T20 સીરિઝમાં ભારતની ટીમનો કેપ્ટન કોણ રહેશે ?

Answer Is: (C) કે.એલ.રાહુલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

2) વર્તમાનમાં ગીરમાં કુલ સિંહની સંખ્યા કેટલી છે ?

Answer Is: (A) 736

Explanation:
No answer description available for this question. Let us discuss.

3) IWF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય વેઈટલિફ્ટર કોણ બની ?

Answer Is: (A) હર્ષદા શરદ ગરૂડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં ક્યા દેશે NATOમાં સામેલ થવાની અરજી કરી છે ?

Answer Is: (C) A અને B બંને

Explanation:
No answer description available for this question. Let us discuss.

5) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેર પરથી યુદ્ધજહાજનું નામ આપવામાં આવ્યું ?

Answer Is: (A) INS સુરત

Explanation:
No answer description available for this question. Let us discuss.

6) પ્રથમ સેમીકોન ઈન્ડિયા 2022 સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

Answer Is: (C) બેંગલુરુ

Explanation:
No answer description available for this question. Let us discuss.

7) 24 મા સમર ડેલિમ્પિક્સનું આયોજન ક્યા દેશમાં કરવામાં આવ્યું હતું ?

Answer Is: (A) બ્રાઝિલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

8) તાજેતરમાં સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું આયોજન ક્યાં કરાયું હતું ?

Answer Is: (C) કેવડિયા

Explanation:
No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપના ક્યા દેશોના પ્રવાસે ગયા હતા ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:
No answer description available for this question. Let us discuss.

11) તાજેતરમાં ક્યા રાજ્યમાં ટોમેટો ફ્લૂ બીમારી ફાટી નીકળી ?

Answer Is: (B) કેરળ

Explanation:
No answer description available for this question. Let us discuss.

12) એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને આતિથ્ય મેળા AAHAR 2022નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?

Answer Is: (A) નવી દિલ્હી

Explanation:
No answer description available for this question. Let us discuss.

13) 8,000 મીટરથી વધુ ઊંચાઈના પાંચ શિખર સર કરનારા પહેલાં ભારતીય મહિલા કોણ બની ?

Answer Is: (A) પ્રિયંકા મોહિતે

Explanation:
No answer description available for this question. Let us discuss.

14) ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ?

Answer Is: (A) સુરત

Explanation:
No answer description available for this question. Let us discuss.

15) ભારતીય સેનાના પ્રથમ મહિલા લડાકુ એવિએટર કોણ બન્યા ?

Answer Is: (A) કેપ્ટન અભિલાષા બરાક

Explanation:
No answer description available for this question. Let us discuss.

16) જૈવિક કચરાથી સંચાલિત ભારતના પહેલાં EV ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (C) મુંબઈ

Explanation:
No answer description available for this question. Let us discuss.

18) 62મા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરાઈ હતી ?

Answer Is: (D) પાટણ

Explanation:
No answer description available for this question. Let us discuss.

19) તાજેતરમાં ચર્ચામાં રહેલો ક્વાર હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ?

Answer Is: (A) જમ્મુ-કાશ્મીર

Explanation:
No answer description available for this question. Let us discuss.

20) TATA IPL 2022ની ફાઈનલ મેચ ક્યા સ્ટેડિયમમાં રમાઈ હતી ?

Answer Is: (A) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

Explanation:
No answer description available for this question. Let us discuss.

23) TATA IPL 2022માં ઓરેન્જ કેપ વિજેતાનું નામ જણાવો.

Answer Is: (B) જોસ બટલર

Explanation:
No answer description available for this question. Let us discuss.

24) 3 દિવસીય વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ?

Answer Is: (A) ગાંધીનગર

Explanation:
No answer description available for this question. Let us discuss.

26) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ફાસ્ટ પેટ્રોલ વેસેલ કમલા દેવીનો શુભારંભ ક્યા રાજ્યમાંથી કર્યો ?

Answer Is: (B) પ.બંગાળ

Explanation:
No answer description available for this question. Let us discuss.

27) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે અગ્નિશામક દળમાં બે રોબોટ સામેલ કર્યા છે ?

Answer Is: (A) દિલ્હી

Explanation:
No answer description available for this question. Let us discuss.

28) ગુજરાત ગૌરવ દિવસ ક્યારે મનાવાય છે ?

Answer Is: (A) 1 મે

Explanation:
No answer description available for this question. Let us discuss.

29) ગીગાવોટ સૌર ઊર્જા ક્ષમતા પાર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

Answer Is: (A) રાજસ્થાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

30) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી મળી આવેલી પ્રાચીન વાનરની નવી પ્રજાતિનું નામ સેલા પાસ પરથી સેલા મકાક રખાયું ?

Answer Is: (A) અરુણાચલ પ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

31) 1. ભારતીય સૈન્યના નવા ઉપપ્રમુખ લેફ્ટેનન્ટ જનરલ બગ્ગાવલ્લી સોમશેખર રાજુ બન્યા છે.
2. તેમણે લેફ્ટેનન્ટ જનરલ મનોજ પાંડેનું સ્થાન લીધું છે.

ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાનો પસંદ કરો.

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:
No answer description available for this question. Let us discuss.

32) તાજેતરમાં ક્યા રાજ્યે લાડલી લક્ષ્મી યોજના 2.0 લૉન્ચ કરી ?

Answer Is: (A) મધ્ય પ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

33) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક, 2022માં સૌથી છેલ્લા ક્રમે (180) ક્યો દેશ છે ?

Answer Is: (A) ઉત્તર કોરિયા

Explanation:
No answer description available for this question. Let us discuss.

34) 1, વર્લ્ડ હેલ્થ એસેમ્બ્લી (WHA) નું 75મું સત્ર જીનિવામાં યોજાયું હતું.
2. તેની થીમ ‘હેલ્થ ફોર પીસ, પીસ ફોર હેલ્થ' હતી.

ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:
No answer description available for this question. Let us discuss.

35) તાજેતરમાં ભારતીય રેલવેના ક્યા ઝોન દ્વારા નવદૂત નામક બેટરી સંચાલિત ડ્યુઅલ મોડવાળું લોકોમોટિવ વિકસિત કરાયું છે ?

Answer Is: (D) પશ્ચિમ-મધ્ય રેલવે

Explanation:
No answer description available for this question. Let us discuss.

38) WEF પ્રવાસ અને પર્યટન વિકાસ સૂચકાંક 2021માં ભારતનું સ્થાન કેટલામું છે?

Answer Is: (A) 54મું

Explanation:
No answer description available for this question. Let us discuss.

39) ભારતના પ્રથમ અમૃત સરોવરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (A) ઉત્તર પ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

40) એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા ક્યા મંત્રાલયની પહેલ છે ?

Answer Is: (D) MSME મંત્રાલય

Explanation:
No answer description available for this question. Let us discuss.

41) તાજેતરમાં ચર્ચામાં રહેલો અસુરગઢ કિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે ?

Answer Is: (C) ઓડિશા

Explanation:
No answer description available for this question. Let us discuss.

43) તાજેતરમાં ક્યા આર્કિટેકટને રૉયલ ગોલ્ડ મેડલ 2022 એનાયત કરાયો ?

Answer Is: (A) બાલકૃષ્ણ દોશી

Explanation:
No answer description available for this question. Let us discuss.

44) તાજેતરમાં દિલ્હીના નવા ઉપરાજ્યપાલ કોણ બન્યા ?

Answer Is: (A) વિનયકુમાર સક્સેના

Explanation:
No answer description available for this question. Let us discuss.

45) TATA IPL 2022ની વિવિધ ટીમના કેપ્ટન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

Answer Is: (C) સનરાઈઝર્સ હૈદરાબાદ - ભુવનેશ્વર કુમાર

Explanation:
No answer description available for this question. Let us discuss.

46) તાજેતરમાં ક્યા રાજ્યના મિયાં કા બાડા રેલવે સ્ટેશનનું નામ બદલીને મહેશનગર હૉલ્ટ કરવામાં આવ્યું ?

Answer Is: (D) રાજસ્થાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

47) તાજેતરમાં ક્યા રાજ્યમાં શિરૂઈ લિલી મહોત્સવનું આયોજન કરાયું ?

Answer Is: (C) મણિપુર

Explanation:
No answer description available for this question. Let us discuss.

48) 24મા સમર ડેફિલમ્પિક્સ મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો છે ?

Answer Is: (D) નવમો

Explanation:
No answer description available for this question. Let us discuss.

49) ગ્રીનકો કંપની ક્યા રાજ્યમાં દુનિયાનો સૌથી મોટો પુનઃપ્રાપ્ય ઊર્જા સંરક્ષણ પ્રોજેક્ટ સ્થાપશે ?

Answer Is: (C) આંધ્ર પ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

50) ભારતના પ્રથમ સ્વદેશી હાઈડ્રોજન ઈંધણવાળા ઈલેક્ટ્રિક વેસેલનું નિર્માણ ક્યા ડૉકયાર્ડમાં કરાશે ?

Answer Is: (B) કોચીન શિપયાર્ડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up