માર્ચ 2024

52) સુદર્શન બ્રિજ પર લગાવેલ સોલર પ્લેટ દ્વારા કેટલી વીજળી ઉત્તપન્ન કરી શકાશે ?

Answer Is: (A) ૧ મેગાવોટ

Explanation:
No answer description available for this question. Let us discuss.

54) તાજેતરમાં ક્યા રાજ્યની લાંજિયા સોરા ચિત્રકલા અને ડોંગરિયા કોંધ શાલને GI ટેગ આપવામાં આવ્યો ?

Answer Is: (C) ઓડિશા

Explanation:
No answer description available for this question. Let us discuss.

55) ભારતનો સૌથી મોટો બ્રિજ સુદર્શન બ્રિજની બંન્ને સાઈડ અઢિ મીટરનો પેડેસ્ટ્રિયન કોરીડોર પણ બનાવવામાં આવ્યો છે. તેનું નામ જણાવો.

Answer Is: (A) આસ્થાનો સેતુ

Explanation:
No answer description available for this question. Let us discuss.

57) તાજેતરમાં મહારાષ્ટ્રના CM એ વર્ષ 2023 માટે “ગણસમ્રાજ્ઞી લતા મંગેશકર પુરસ્કાર” થી કોને સમ્માનિત કરવામાં આવ્યા છે ?

Answer Is: (A) સુરેશ વાડકર

Explanation:
No answer description available for this question. Let us discuss.

58) ગુજરાતી સાહિત્ય પરિષદનું કામું અધિવેશન ક્યાં યોજાયું ?

Answer Is: (A) ભોપાલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

59) તાજેતરમાં દેશના નવા લોકપાલ તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (A) અજય માણિકરાવ ખાનવિલકર

Explanation:
No answer description available for this question. Let us discuss.

60) 2024ના ગ્લોબલ ફાયરપાવર મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગમાં ભારતનો ક્રમ કેટલામો છે ?

Answer Is: (C) ચોથો

Explanation:
No answer description available for this question. Let us discuss.

66) ભારતનું કયું રાજય દંગા-હુલ્લડ કરવા વાળા પાસેથી સરકારી સંપતિના નુકશાનની ભરપાઈ કરવાનું વિધેયક પસાર કરશે ?

Answer Is: (B) ઉત્તરાખંડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

67) સુદર્શન બ્રિજ ક્યાં બે સ્થળને જોડવાનું કાર્ય કરશે ?

Answer Is: (C) ઓખા મેઈનલેન્ડ અને બેટ દ્વારકા

Explanation:
No answer description available for this question. Let us discuss.

69) તાજેતરમાં નીચેનામાંથી “વિશ્વ સામાજિક ન્યાય દિવસ” કયારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 20 ફેબ્રુઆરી

Explanation:
No answer description available for this question. Let us discuss.

70) “ધ બાબરી મસ્જિદ રામ મંદિર ડાઈલેમા : એન એસિડ ટેસ્ટ ફોર ઈન્ડિયાઝ કોન્સ્ટિટયુશન” પુસ્તકનાં લેખક કોણ છે ?

Answer Is: (A) માધવ ગોડબોલે

Explanation:
No answer description available for this question. Let us discuss.

72) તાજેતરમાં નીચેનામાંથી ભારતનાં પેટ્રો કેપિટલ તરીકે કયું રાજ્ય ઉભરી આવ્યું છે ?

Answer Is: (B) ગુજરાત

Explanation:
No answer description available for this question. Let us discuss.

73) તાજેતરમાં નીચેનામાંથી કયાં દેશમાં બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ “શાંતિ પ્રયાસ-IV” શરૂ થયો છે?

Answer Is: (C) નેપાળ

Explanation:
No answer description available for this question. Let us discuss.

74) તાજેતરમાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ ક્યાં લગાવવામાં આવી છે ?

Answer Is: (A) ઉજ્જૈન

Explanation:
No answer description available for this question. Let us discuss.

76) ચેર વૃક્ષના વાવેતર અને સંરક્ષણમાં દેશમાં ગુજરાત કેટલામાં ક્રમે છે ?

Answer Is: (B) બીજા

Explanation:
No answer description available for this question. Let us discuss.

79) ફેબ્રુઆરી ૨૦૨૪ માં કયા રાજયની સરકારે “બેગ-લેસ સ્કૂલ પહેલ" શરૂ કરી છે?

Answer Is: (D) મધ્યપ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

81) નીચેનામાંથી સી.વી.રામનને ક્યાં ક્ષેત્ર માટે તેમને નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો?

Answer Is: (B) ભૌતીકશાસ્ત્ર

Explanation:
No answer description available for this question. Let us discuss.

82) ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેન્ડ બ્રિજ સુદર્શન બ્રિજ માટે આશરે કેટલા કરોડનો ખર્ચો થયેલ છે?

Answer Is: (D) ૯૮૦ કરોડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

85) એશિયાના સૌથી મોટા એવિએશન એકસ્યો વિંગ્સ ઈન્ડિયા ૨૦૨૪ નું આયોજન ક્યાં કરાયું ?

Answer Is: (A) હૈદરાબાદ

Explanation:
No answer description available for this question. Let us discuss.

86) તાજેતરમાં કયા રાજયની સરકારે સાઈબર ગુનાઓને રોકવા માટે 'સ્પેશિયલ એક્શન ફોર્સ (SAF)' સ્થાપવાની જાહેરાત કરી છે?

Answer Is: (A) ગુજરાત

Explanation:
No answer description available for this question. Let us discuss.

87) ક્યા રાજ્યે મુખ્યમંત્રી મહિલા ઉદ્યમિતા અભિયાન (MMUA) યોજના લૉન્ચ કરી ?

Answer Is: (B) આસામ

Explanation:
No answer description available for this question. Let us discuss.

90) ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેન્ડ બ્રિજનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યુ?

Answer Is: (A) વડાપ્રધાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

92) 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટની થીમ શું છે?

Answer Is: (D) ગેટવે ટુ ધ ફયુચર

Explanation:
No answer description available for this question. Let us discuss.

94) તાજેતરમાં નીચેનામંથી “વિશ્વ ચિંતન દિવસ” કયારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 22 ફેબ્રુઆરી

Explanation:
No answer description available for this question. Let us discuss.

95) નેશનલ લીગલ સર્વિસીઝ ઑથોરિટી (NALSA)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?

Answer Is: (C) જસ્ટિસ સંજીવ ખન્ના

Explanation:
No answer description available for this question. Let us discuss.

96) તાજેતરમાં મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યપ્રધાનનું નિધન થયુ તે ક્યાં રાજકિય પક્ષ સાથે જોડાયેલ હતા?

Answer Is: (D) શિવસેના

Explanation:
No answer description available for this question. Let us discuss.

97) તાજેતરમાં હોકી ઈન્ડિયાના CEOએ રાજીનામું આપ્યું છે તેનું નામ જણાવો ?

Answer Is: (C) એલેના નોર્મન

Explanation:
No answer description available for this question. Let us discuss.

98) તાજેતરમાં નીચેનામાંથી ક્યા નેશનલ હાઈવે પર પ્રથમવાર સ્ટીલ સ્લેગ રોડ બનાવાશે ?

Answer Is: (C) NH-66 મુંબઈ-ગોવા

Explanation:
No answer description available for this question. Let us discuss.

100) તાજેતરમાં આવેલ એક રિપોર્ટ મુજબ ભારતના કયા રાજયમાં સૌથી વધુ સાઈબર ક્રાઈમ થઈ રહ્યા છે?

Answer Is: (D) ઉત્તરપ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up