માર્ચ 2024

102) નીચેનામાંથી "હિન્દુ ધર્મની બાળપોથી" કૃતિનાં લેખક કોણ છે?

Answer Is: (C) આનંદશંકર ધ્રુવ

Explanation:
No answer description available for this question. Let us discuss.

103) દર વર્ષે વિશ્વ NGO દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

Answer Is: (B) 27 ફેબ્રુઆરી

Explanation:
No answer description available for this question. Let us discuss.

104) તાજેતરમાં ફેબ્રુઆરી-૨૦૨૪ માં ક્યાં દેશને FATF ની નાણાકીય ગુનાની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો હતો?

Answer Is: (D) યુ.એ.ઈ.

Explanation:
No answer description available for this question. Let us discuss.

105) વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ 2023નો એવોર્ડ ક્યા એરપોર્ટને મળ્યો ?

Answer Is: (B) ચાંગી એરપોર્ટ, સિંગાપુર

Explanation:
No answer description available for this question. Let us discuss.

106) તાજેતરમાં કયા રાજયમાં આદિવાસીઓનો સૌથી મોટો ઉત્સવ “સમ્મક્કા સરલમ્મા જતારા” ઉત્સવ શરૂ થયો છે ?

Answer Is: (B) તેલંગાણા

Explanation:
No answer description available for this question. Let us discuss.

107) તાજેતરમાં ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલ યોજાયો ?

Answer Is: (D) બિકાનેર (રાજસ્થાન)

Explanation:
No answer description available for this question. Let us discuss.

109) “Why Bharat Matters” પુસ્તકનાં લેખક કોણ છે?

Answer Is: (A) એસ.જયશંકર

Explanation:
No answer description available for this question. Let us discuss.

110) તાજેતરમાં જાણીતા રેડિયો પ્રઝેન્ટર અમીન સયાનીનું નિધન થયું છે, તેને કયો પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ?

Answer Is: (A) પદ્મશ્રી

Explanation:
No answer description available for this question. Let us discuss.

111) નીચેનામાંથી કોની જન્મજયંતીને પ્રકાશ ઉત્સવ તરીકે મનાવાય છે ?

Answer Is: (A) ગુરુ ગોવિંદસિંહ

Explanation:
No answer description available for this question. Let us discuss.

112) તાજેતરમાં નવસારીના વાંસી-બોરસી ખાતે પીએમ મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કોના દ્વારા કરવામાં આવ્યું?

Answer Is: (C) નરેંદ્ર મોદી

Explanation:
No answer description available for this question. Let us discuss.

113) નીચેનામાંથી “બહુભાષી શિક્ષણ આંતર-પેઢીના શિક્ષણનો આધારસ્તંભ છે” આ થીમ સાથે 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ' ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (A) ૨૦ ફેબ્રુઆરી

Explanation:
No answer description available for this question. Let us discuss.

114) નીચેનામાંથી દર વર્ષે ૨૦ ફેબ્રુઆરીના રોજ નીચેનામાંથી કયા રાજયોનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે ?

Answer Is: (D) મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

115) ફેબ્રુઆરી 2024માં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં શામિલ થનાર 119મો દેશ કયો બન્યો છે ?

Answer Is: (D) માલ્ટા

Explanation:
No answer description available for this question. Let us discuss.

116) ફેબ્રુઆરી 2024માં કયા રાજયની સરકારે સ્થાનિક અર્થવ્યવસ્થાને સશક્ત બનાવવાના હેતુથી 'હિમાલયન બાસ્કેટ' કંપની લોન્ચ કરી છે ?

Answer Is: (B) ઉત્તરાખંડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

118) ભારતનો પ્રથમ સબમરીન ટુરિઝમ પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં શરૂ કરાશે ?

Answer Is: (C) ગુજરાત

Explanation:
No answer description available for this question. Let us discuss.

119) ગુજરાતનાં કયા જિલ્લામાં ગુજરાતનું પ્રથમ ચિંકારા સંવર્ધન કેન્દ્ર બનશે ?

Answer Is: (D) કચ્છ

Explanation:
No answer description available for this question. Let us discuss.

121) તાજેતરમાં “Vigilance Commissioner” તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (C) A.S. રાજીવ

Explanation:
No answer description available for this question. Let us discuss.

123) તાજેતરમાં નીચેનામાંથી 'હર ઘર જળ' યોજનામાં ૧૦૦% લક્ષ્ય પ્રાપ્ત કરનાર દેશનું 10મુ રાજય કયું બન્યું છે ?

Answer Is: (C) અરુણાચલ પ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

126) નીચેનામાંથી "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" કોઈ યાદમાં મનાવવામાં આવે છે?

Answer Is: (C) સી.વી. રામન

Explanation:
No answer description available for this question. Let us discuss.

127) PM વિશ્વકર્મા યોજના લાગુ કરનારો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ નીચેનામાંથી ક્યો બન્યો?

Answer Is: (D) જમ્મુ-કાશ્મીર

Explanation:
No answer description available for this question. Let us discuss.

128) તાજેતરમાં નીચેનામાંથી કયા દેશે અંતરિક્ષ ક્ષેત્રમાં ૧૦૦% વિદેશી રોકાણને મંજૂરી આપી છે?

Answer Is: (A) ભારત

Explanation:
No answer description available for this question. Let us discuss.

129) ISRO અને Spacex ભાગીદારીમાં ક્યો સંચાર ઉપગ્રહ લૉન્ચ કરશે ?

Answer Is: (A) GSAT-20

Explanation:
No answer description available for this question. Let us discuss.

130) તાજેતરમાં કઈ IIT એ ભારતની સૌથી મોટી ટ્રોન પાયલટ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ લોન્ચ કરી છે?

Answer Is: (A) આઈ.આઈ.ટી.ગુવાહાટી

Explanation:
No answer description available for this question. Let us discuss.

132) તાજેતરમાં ફેબ્રુઆરી ૨૦૨૪ માં ADB એ કયા રાજયમાં વિનટેક Freech નાં વિકાસ માટે ૨૩ મિલિયન ડોલરનું ફંડ આપ્યું છે?

Answer Is: (C) ગુજરાત

Explanation:
No answer description available for this question. Let us discuss.

133) ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ – ૨૦૨૪ માં પહેલીવાર કઈ રમતને સામેલ કરાઈ છે?

Answer Is: (A) સ્ક્વોશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

136) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ નિપાહ વાઈરસની વેક્સિન (રસી) માટે હ્યુમન ટ્રાયલ હાથ ધરી ?

Answer Is: (D) ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોએ

Explanation:
No answer description available for this question. Let us discuss.

137) ભારત-શ્રીલંકા અને માલદીવ વચ્ચે ત્રિપક્ષીય અભ્યાસ 'દોસ્તી-16' નું આયોજન ક્યાં થયું છે ?

Answer Is: (B) માલદીવ

Explanation:
No answer description available for this question. Let us discuss.

138) તાજેતામાં ભારતીય વાયુસેનાએ કઈ જગ્યાએ “વાયુ શક્તિ – ૨૦૨૪” નું આયોજન કર્યું છે?

Answer Is: (A) પોખરણ (રાજસ્થાન)

Explanation:
No answer description available for this question. Let us discuss.

140) તાજેતરમાં ફેબ્રુઆરી ૨૦૨૪ માં PM મોદીએ ભારતની સૌથી લાંબી રેલવે સુરંગનું ઉદ્ઘાટન કક્યાં કર્યું છે?

Answer Is: (C) જમ્મુ કશ્મીર

Explanation:
No answer description available for this question. Let us discuss.

141) તાજેતરમાં રક્ષા મંત્રાલયે ભારતની કઈ સેના માટે Rs.19000 કરોડની 200+ બ્રાહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલને મજૂરી આપી છે?

Answer Is: (C) ભારતીય નૌસેના

Explanation:
No answer description available for this question. Let us discuss.

143) નીચેનામાંથી “વિશ્વ પુલિસ શિખર સમ્મેલન- ૨૦૨૪” નું આયોજન ક્યાં કરવામાં આવશે?

Answer Is: (A) દુબઈ (UAE)

Explanation:
No answer description available for this question. Let us discuss.

145) તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં 'આયુષ સમગ્ર કલ્યાણ કેન્દ્ર' નું ઉદ્ઘાટન કોણે કર્યું છે?

Answer Is: (B) જસ્ટિસ DY ચંદ્રચૂડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

146) નીચેનામાંથી કઈ તારીખે "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" તરીકે મનાવવામાં આવે છે?

Answer Is: (C) ૨૮ ફેબ્રુઆરી

Explanation:
No answer description available for this question. Let us discuss.

148) નીચેનામાંથી દર વર્ષે “સેન્ટ્રલ એક્સાઈઝ ડે” ક્યારે મનાવવામાં આવે છે ?

Answer Is: (C) ૨૪ ફેબ્રુઆરી

Explanation:
No answer description available for this question. Let us discuss.

149) તાજેતરમાં બેડમિંટન એશિયા ટિમ ચેમ્પિયનશીપનો ખિતાબ કયા દેશે જીત્યો છે ?

Answer Is: (D) ભારત

Explanation:
No answer description available for this question. Let us discuss.

150) 12મો દિવ્યકલા મેળો 2023 નીચેનામાંથી ક્યાં યોજાયો હતો ?

Answer Is: (A) સુરત

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up