કલા, સંસ્કૃતિ અને વારસો
53) વલ્લમકલી (Vallamkali)નો ઉત્સવ ક્યા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
54) નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
55) કેટલા વર્ષ પછી એજ સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
63) નીચેના પૈકી ક્યા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
68) ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
69) ભારત મુનિ કૃત “નાટ્યશાસ્ત્ર” ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
70) ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
71) પ્રખ્યાત સંગીતકાર “ અમઝદ અલી ખાન’’ કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે? ( GPSC Class - 2 - 16/04/2017)
73) નીચેના પૈકી ક્યા સ્થળોને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ લીસ્ટમાં સામેલ કરેલ છે ? ( GPSC Class - 2 - 5/3/2017)
76) નીચેના પૈકી કઈ વાર્તા રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી છે ? ( GPSC Class - 2 - 16/04/2017)
77) સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે? ( GPSC Class - 2 - 18/12/2016)
82) ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો ત્રણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી ક્યો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી દર્શાવે છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
83) પાહાસી રાજા આર્કીયોલોજીકલ મ્યુઝિયમ (Pazhassi Raja Archaeological Museum) નીચે પૈકી કયાં આવેલું છે? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
87) આપણા પ્રાકૃતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્ય જીવો માટે બોર્ડની રચના કરવામાં આવી? ( GPSC Class-1 - 15/01/2017)
91) નીચે પૈકી કઈ કૃતિ હિન્દી સાહિત્યકાર ‘મુન્શી પ્રેમચંદ’ની નથી? ( મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
92) શ્રી કુટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીર ડાર ક્યા ક્ષેત્ર સાથે સકળાયેલ છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
93) સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે? ( GPSC Class - 2 - 05/02/2017)
94) દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? ( GPSC Class - 2 - 16/04/2017)
95) આદિવાસીઓનો એક તહેવાર ‘ભાગોરિયા' છે, જે ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ? ( GPSC Class - 2 - 02/04/2017)
Comments (0)