કલા, સંસ્કૃતિ અને વારસો
105) ઈ.સ.1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યુ હતું ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
106) તાંજોરના મંદિરમાં ક્યા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
108) સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ (વાડી)ને શું કહે છે ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
Comments (0)