ચર્ચા
1) ‘અંગ્રેજોએ ભારતમાં આવીને, અહીંની વ્યવસ્થાઓને જેમની તેમ સ્થિતિમાં રાખવાને બદલે તે વ્યવસ્થાઓનો ધરમૂળમાંથી નાશ કરવા માંડ્યો હતો, પ્રથમ તો તેમણે ભૂમિને ખેદાનમેદાન કરી દીધી, તે પછી (શિક્ષણ વ્યવસ્થારૂપી) વૃક્ષના મૂળને પણ ઉખેડી નાખ્યું.’ - ‘રળિયામણું વૃક્ષ - 18મી સદીમાં ભારતીય શિક્ષણ’ પુસ્તકમાં લખાયેલા શબ્દો ઉચ્ચારનારા મહાપુરુષ કોણ હતા.
Answer Is: (C)
Explanation:
No answer description available for this question.
Comments (0)