ડિસેમ્બર 2023

101) હાલમાં ભારતીય રેલ્વેએ હાથીઓને બચાવવા માટે કઈ યોજના શરૂ કરી છે?

Answer Is: (B) ગજરાત સુરક્ષા કવચ

Explanation:
No answer description available for this question. Let us discuss.

102) ગુલામ મહમદ શેખને કઈ કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો?

Answer Is: (A) ઘેર જતાં

Explanation:
No answer description available for this question. Let us discuss.

103) ગરબાએ UNESCO નાં અર્મુત સાંસકૃત્તિક વારસામાં સમાવિષ્ઠ કેટલામું ભારતનું તત્વ છે?

Answer Is: (D) ૧૫ મું

Explanation:
No answer description available for this question. Let us discuss.

104) હાલમાં IFFI -2023 માં સર્વશ્રેષ્ઠ વેબ સીરીઝ પુરસ્કાર પ્રમુખ માટે કોની પસંગદી થઈ?

Answer Is: (B) રાજ્કુમાર હિરાણી

Explanation:
No answer description available for this question. Let us discuss.

110) નેવલ એન્ટિ-શિપ મિસાઈલ' NASM SR ની રેન્જ કેટલી છે?

Answer Is: (D) ૫૫ કીમી

Explanation:
No answer description available for this question. Let us discuss.

111) તાજેતરમાં ૫માં રાષ્ટ્રીય શિખર સંમેલ્લનમાં ASRAA દ્વારા વિઝનરી લીડર આઈકોન એવોર્ડ-૨૦૨૩ કોને આપવામાં આવ્યો?

Answer Is: (D) ડો. શ્રીનિવાસ નાઈક

Explanation:
No answer description available for this question. Let us discuss.

112) વર્ષ-૨૦૨૩ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કઈ રમત સાથે જોડાએલ ખેલાડીઓને આપવામાં આવશે?

Answer Is: (B) બેડમિન્ટન

Explanation:
No answer description available for this question. Let us discuss.

114) હાલમાં રાજસ્થાનની વિધાનસભાની કેટલી બેઠકો છે?

Answer Is: (A) 200

Explanation:
No answer description available for this question. Let us discuss.

115) National Crime Records Bureau (NCRB) અનુસાર વર્ષ-૨૦૨૨ માં મહિલાઓ પ્રત્યે કેટલા અપરાધિક કેસો નોંધાયા છે?

Answer Is: (C) ૪.૪૦ લાખ

Explanation:
No answer description available for this question. Let us discuss.

116) નીચેનામાંથી શેની ખામીને લીધે વાછરડા વાળ વિનાનાં જન્મે છે?

Answer Is: (D) આયોડિન

Explanation:
No answer description available for this question. Let us discuss.

117) નીચેનામાંથી કઈ ગાયો 'દેસણ' તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (A) ગીર- ઓલાદ

Explanation:
No answer description available for this question. Let us discuss.

118) અદાણી પોતાનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન બ્લેન્ડીંગ પ્રોજેક્ટ ક્યાં અમલમાં મૂકશે?

Answer Is: (B) ગાંધીનગર

Explanation:
No answer description available for this question. Let us discuss.

119) હાલમાં સતર્કતા જાગરુકતા અઠવાડીયું ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૩૦ ઓક્ટો. થી ૫ નવે.

Explanation:
No answer description available for this question. Let us discuss.

120) હાલમાં નીચેનામાંથી ક્યારે "અલ્પસંખ્ય્ક અધિકાર દિવસ" મનાવવામાં આવે છે?

Answer Is: (C) ૧૮ ડિસેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

121) UN દ્વારા ઈકોસીસ્ટમ રિસ્ટોરેશન ડિકેડ ક્યો જાહેર કરાયેલ છે?

Answer Is: (A) ૨૦૨૧-૩૦

Explanation:
No answer description available for this question. Let us discuss.

123) નીચેનામાંથી આકાશ મિસાઈલ સિસ્ટમની રેન્જ કેટલી છે?

Answer Is: (D) ૨૫ કીમી

Explanation:
No answer description available for this question. Let us discuss.

124) "નેશનલ પેન્શન સિસ્ટમ દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (D) ૧. ઓક્ટોમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

125) તાજેતરમાં કઈ આઈ.આઈ.ટી. દ્વારા સ્ટાર્ટઅપ માટે ભારતનાં પ્રથમ એન્ક્યુબેટર માહીતી પ્લેટફોર્મનું અનાવરણ કરવામાં આવ્યુ છે?

Answer Is: (C) આઈ.આઈ.ટી. મદ્રાસ

Explanation:
No answer description available for this question. Let us discuss.

126) ભારતીય નૌસેના ક્યાં રાજ્યમાં નૌસેના દિવસ પર ભવ્ય પ્રદર્શન યોજવાની તૈયારી કરી છે?

Answer Is: (C) મહારાષ્ટ્ર

Explanation:
No answer description available for this question. Let us discuss.

127) તાજેતરમાં ક્યાં દેશમાં તમીલ કવી તિરૂવલ્લુવરની પ્રતિમાનુ ઉદઘાટન કરવામાં આવ્યુ?

Answer Is: (C) ફ્રાન્સ

Explanation:
No answer description available for this question. Let us discuss.

128) નીચેનામાંથી કઈ કંપનીની કારને પ્રથમ NCAP(ન્યુ કાર એસેસમેન્ટ) ફાઈવ સ્ટાર રેટીંગ મળ્યા છે?

Answer Is: (D) ટાટા

Explanation:
No answer description available for this question. Let us discuss.

129) "સંધ્યાક" એ ક્યાં પ્રકારનું જહાંજ છે?

Answer Is: (B) સંશોધન

Explanation:
No answer description available for this question. Let us discuss.

130) આર. વૈશાલી ગ્રાન્ડ માસ્ટર બનનાર કેટલામાં ભારતીય મહિલા છે?

Answer Is: (C) ત્રીજા

Explanation:
No answer description available for this question. Let us discuss.

131) તરાઈમાં કુલ કેટલા આરક્ષિત વિસ્તારો આવેલ છે?

Answer Is: (B) 13

Explanation:
No answer description available for this question. Let us discuss.

132) ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એજ્યુકેશન (ICFRE) નાં પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે?

Answer Is: (C) કંચન દેવી

Explanation:
No answer description available for this question. Let us discuss.

133) પીળો સમુદ્ર ક્યાં ખંડનાં ૨ દેશ વચ્ચે સરહદ ધરાવે છે?

Answer Is: (A) એશિયા

Explanation:
No answer description available for this question. Let us discuss.

134) પ્રોજેક્ટ ૭૫ અંતર્ગત નીચેનામાંથી કઈ સબમરીન છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:
No answer description available for this question. Let us discuss.

135) હાલમાં US-ISPF ગ્લોબલ લીડરશીપ એવોર્ડ કોણે જીત્યો છે?

Answer Is: (C) નીતા અંબાણી

Explanation:
No answer description available for this question. Let us discuss.

136) નત્રિલ પદાર્થ નીચેનામાંથી શેના ઘટકોનાં બનેલા હોય છે?

Answer Is: (D) એમિનો એસીડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

137) નીચેનામાંથી કોને PFRDA બોર્ડનાં અંશકાલિક સદસ્યનાં રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે?

Answer Is: (D) પરમ સેન

Explanation:
No answer description available for this question. Let us discuss.

138) હાલમાં WHO ક્ષેત્રિય નિર્દેશકનાં રૂપમાં કોની નિમણુંક કરવામાં આવી છે?

Answer Is: (D) સાઈમા વાઝેદ

Explanation:
No answer description available for this question. Let us discuss.

139) ક્યાં રાજ્યનાં UNLF જૂથે શાંતિ કરાર માટે સમજુતી કરી?

Answer Is: (A) મણિપુર

Explanation:
No answer description available for this question. Let us discuss.

140) SAMAR' વાયુ રક્ષા મિસાઈલ પ્રણાલીનું સફળ પરિક્ષણ ક્યાં કરવામાં આવ્યું?

Answer Is: (A) અસ્ત્રશક્તિ અભ્યાસ

Explanation:
No answer description available for this question. Let us discuss.

142) બુકર પ્રાઈઝ ક્યાં દેશ દ્વારા આપવામાં આવે છે?

Answer Is: (C) બ્રિટન

Explanation:
No answer description available for this question. Let us discuss.

143) વિશાખાપટ્ટનમ વર્ગનાં જહાજ ક્યાં બન્યા છે?

Answer Is: (C) MDL

Explanation:
No answer description available for this question. Let us discuss.

144) કાશી વિશ્વનાથ ધામમાં કેટલા ભક્તોએ ૨ વર્ષમાં દર્શન કર્યાનો અહેવાલ આવ્યો છે?

Answer Is: (C) ૧૩ કરોડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

145) હાલમાં WHO દ્વારા "R21/Matrix-M" મલેરીયા વેક્સિનનાં પ્રયોગની મંજૂરી આપી છે જે વેક્સિન કોને બનાવી છે.

Answer Is: (D) A અને B

Explanation:
No answer description available for this question. Let us discuss.

146) નીચેનામાંથી હોકી રમત સાથે સંકળાયેલ નથી તેનું નામ જણાવો.

Answer Is: (D) હરિન્દ્રપાલ સિંઘ સંધુ

Explanation:
No answer description available for this question. Let us discuss.

147) નીચેનામાંથી કઈ જગ્યાએ "ઈન્દિરા ગાંધી ઝુઓલોજીકલ પાર્ક" આવેલ છે?

Answer Is: (B) આંધ્રપ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

148) હાલમાં કોને BHEL (Bharat Heavy Electricals Ltd.)) નાં ડાયરેક્ટરનાં રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા?

Answer Is: (A) બાની વર્મા

Explanation:
No answer description available for this question. Let us discuss.

149) હાલમાં કોને ટાઈમ મેગેઝીનનો "પર્સન ઓફ ધ યર" એવોર્ડ આપવામાં આવ્યો છે?

Answer Is: (B) ટેલર સ્વિફ્ટ

Explanation:
No answer description available for this question. Let us discuss.

150) ફૂટ પ્રોસેસીંગ માટે કોલ્ડ સ્ટોરેજ કેપીસીટીમાં કેટલામાં ક્રમાંક પર છે?

Answer Is: (A) ચોથા

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up