ડિસેમ્બર 2023

202) નીચેનાંમાંથી કોણે "નેશનલ સ્કવોશ ચેમ્પિયનશિપ-૨૦૨૩" માં મહિલા ટાઈટલ જીતનારી બીજી સૌથી યુવા ખેલાડી બની છે?

Answer Is: (C) અનાહત સિંહ

Explanation:
No answer description available for this question. Let us discuss.

203) કઈ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરીને ભારત ૪ લક્યાંકો પર પ્રહાર કરનાર પ્રથમ દેશ બન્યો છે?

Answer Is: (C) આકાશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

206) તાજેતરમાં કોને એસ.બી.આઈ. નાં એમ.ડી. તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?

Answer Is: (B) વિનય એમ. તોન્સેન

Explanation:
No answer description available for this question. Let us discuss.

207) હાલમાં NOKIA દ્વારા ક્યાં "6G પ્રયોગશાળા" ની સ્થાપના કરી?

Answer Is: (C) બેંગ્લોર

Explanation:
No answer description available for this question. Let us discuss.

210) નીચેનામાંથી શ્રીશંકર એમ. કઈ રમત સાથે સંકળાયેલ છે?

Answer Is: (A) એથ્લેટીક્સ

Explanation:
No answer description available for this question. Let us discuss.

211) રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો( NCRB) ની વાર્ષિક રિપોર્ટ મુજબ દેશનાં ક્યાં મહાનગરમા મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત છે?

Answer Is: (D) નવી દિલ્હી

Explanation:
No answer description available for this question. Let us discuss.

212) બાળકોને શિક્ષણ મેળવવામાં મદદ કરવા માટે ૨૦૨૩ UNHCR નેન્સેન રેફ્યુજી એવોર્ડ કોને આપવામાં આવ્યો છે?

Answer Is: (D) અબ્દુલ્લાહી મીરે

Explanation:
No answer description available for this question. Let us discuss.

213) હાલમાં કઈ જગ્યાએ ખાદ્ય, પોષણ સંબંધિત "From Research to impact" આંતરાષ્ટ્રીય સંમેલન ઉદ્દઘાટન કર્યુ?

Answer Is: (B) દિલ્હી

Explanation:
No answer description available for this question. Let us discuss.

215) નીચેનામાંથી કોને "વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર" એવોર્ડાથી સન્માનીત કરવામાં આવેલ છે?

Answer Is: (A) વિહાન તલ્યા

Explanation:
No answer description available for this question. Let us discuss.

216) Green Voyage ૨૦૫૦ પ્રોજેક્ટ IMO અને ક્યાં દેશની ભાગીદારીથી શરૂઓ થયો?

Answer Is: (D) નોર્વે

Explanation:
No answer description available for this question. Let us discuss.

217) હાલમાં કોણે માનવ મગજની જેમ "AI જેમીની" રજુ કર્યુ છે?

Answer Is: (B) ગુગલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

218) હાલમાં જારી મર્સરનાં ૨૦૨૩ ગુણવત્તાપૂર્ણ જીવન ઈન્ડેક્ષમાં ક્યું શહેર ટોપ પર રહ્યુ છે?

Answer Is: (C) હૈદરાબાદ

Explanation:
No answer description available for this question. Let us discuss.

219) "સરસ્વતિ સન્માન એવોર્ડ" કોના દ્વારા આપવામાં આવે છે?

Answer Is: (D) કે.કે. બિરલા ગૃપ દ્વારા

Explanation:
No answer description available for this question. Let us discuss.

220) તાજેતરમાં ચર્ચિત 'ઝોજીલા પાસ' ક્યાં આવેલ છે?

Answer Is: (A) કારગીલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

221) ભારતીય નૌકાદળે સૌપ્રથમ સ્વદેશી રીતે વિકસીત 'એન્ટી- શિપ મિસાઈલ' નું પરિક્ષણ શેમાંથી કર્યુ?

Answer Is: (C) સી કિંગ હેલીકોપ્ટર

Explanation:
No answer description available for this question. Let us discuss.

222) તાજેતરમાં કોને વર્ષ-૨૦૨૨ માટે "રાષ્ટ્રીય લત્તા મંગેશકર સન્માન" આપવાની ઘોષણા કરી છે?

Answer Is: (A) ઉત્તમ સિંઘ

Explanation:
No answer description available for this question. Let us discuss.

223) ફતાહ મિસાઈલ ક્યાં દેશની પ્રથમ હાઈપરસોનિક મિસાઈલ છે?

Answer Is: (C) ઈરાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

224) ઉત્તરકાશીની સિલ્કયારા ટનલમાંથી શ્રમીકોને બહાર કાઢવા માટે ક્યાં દેશનાં માઈનીંગ એક્સપર્ટ આવેલ?

Answer Is: (C) ઓસ્ટ્રેલીયા

Explanation:
No answer description available for this question. Let us discuss.

225) નીચનામાંથી ક્યારે "આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ" મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૧૦ ડિસેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

226) PACE (Primary, alternate, contingency and emergency) મિશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યુ છે?

Answer Is: (C) NASA

Explanation:
No answer description available for this question. Let us discuss.

227) તાજેતરમાં ઈન્ડીયન રોડ કોંગ્રેસનાં ૮૨માં વાર્ષિક સત્રનું આયોજન ક્યાં કરવામાં આવ્યુ?

Answer Is: (B) ગાંધીનગર

Explanation:
No answer description available for this question. Let us discuss.

228) ભારતનો સૌથી મોટો "વોટરપેલેસ" કઈ જગ્યાએ આવેલો છે?

Answer Is: (B) ત્રિપુરા

Explanation:
No answer description available for this question. Let us discuss.

229) દુનિયાનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પ્લાન્ટ ક્યાં આવેલો છે?

Answer Is: (D) ખંડવા

Explanation:
No answer description available for this question. Let us discuss.

230) તાજેતરમાં UHRD (The Universal Declaration of Human Rights)અનુસંધાને કઈ પહેલ શરૂ થઈ?

Answer Is: (D) હ્યુમન રાઈટ્સ ૭૫

Explanation:
No answer description available for this question. Let us discuss.

232) "ગજરાજ સુરક્ષા" નામની સુવિધા કોના દ્વારા લોન્ચ કરવામાં આવી?

Answer Is: (A) રેલ્વે મંત્રાલય

Explanation:
No answer description available for this question. Let us discuss.

233) વિનોદ જોષી ક્યાં જિલ્લાનાં વતની છે?

Answer Is: (B) ભાવનગર

Explanation:
No answer description available for this question. Let us discuss.

234) નીચેનામંથી "ઓજસ પ્રવીણ દેવલાતે" કઈ રમત સાથે સંકળાયેલ છે?

Answer Is: (C) તીરંદાજી

Explanation:
No answer description available for this question. Let us discuss.

235) "સૌંદર્યદર્શી" તરીકેનાં ઉપનામ તરીકે જાણીતા 'કવિ બોટાદકર' ની જન્મજયંતિ ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (C) ૨૭ નવેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

236) હાલમાં"શસસ્ત્ર સેના ઝંડા દિવસ" ક્યારે મનવવામાં આવ્યો?

Answer Is: (A) ૭. ડીસેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

237) તાજેતરમાં ક્યાં રાજયની લાકાડોંગ હળદરને GI ટેગ પ્રાપ્ત થયો છે?

Answer Is: (B) મેઘાલય

Explanation:
No answer description available for this question. Let us discuss.

238) તાજેતરમાં વર્ષ-૨૦૨૩ માં ગુજરાતમાં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવળી ક્યાં કરવામાં આવી ?

Answer Is: (C) બોટાદ

Explanation:
No answer description available for this question. Let us discuss.

239) નવા CEC નિયમોમાં CEC નો પગાર કોના સમક્ષ કરવામાં આવ્યો છે?

Answer Is: (D) કેબિનેટ સચિવ

Explanation:
No answer description available for this question. Let us discuss.

240) તાજેતરમાં ઈટલી ખાતે "FIDE વિશ્વ જુનિયર રૈપીડ શરતંજ ચેમ્પિયનશિપ-૨૦૨૩" કોણે જીતી?

Answer Is: (C) રોનક સાધવાની

Explanation:
No answer description available for this question. Let us discuss.

241) તાજેતરમાં સમાચરમાં રહેલ "વજ્ર પ્રહર-૨૦૨૩"નું આયોજન ભારત અને ક્યાં દેશ વચ્ચે કરવામાં આવશે?

Answer Is: (D) અમેરીકા

Explanation:
No answer description available for this question. Let us discuss.

242) ભારતનાં કૃષી અને ખેડુત કલ્યાણ મંત્રાલયાનાં નવા કેન્દ્રીય મંત્રી કોને બનાવવામાં આવ્યા છે?

Answer Is: (C) અર્જુન મુંડા

Explanation:
No answer description available for this question. Let us discuss.

243) INS વાગશીર એ કોના પરથી રખાયેલ સબમરિન પરનું નામ છે?

Answer Is: (A) માછલી

Explanation:
No answer description available for this question. Let us discuss.

244) હાલમાં અમૃત વૃક્ષ આંદોલન માટે ક્યાં રાજ્યનાં મુખ્યમંત્રીને ગીનીઝ રેકોર્ડ પ્રમણપત્ર પાપ્ત થયુ છે?

Answer Is: (B) આસામ

Explanation:
No answer description available for this question. Let us discuss.

245) મુસદ્દા સમિતિનાં અધ્યક્ષ ડો. બાબા સાહેબ આંબેડકરનું મહાપરિનિર્વાણ ક્યારે થયુ હતું?

Answer Is: (B) ૬. ડિસેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

246) તાજેતરમાં 'ગ્લોબલ આર્યુવેદ ફેસ્ટિવલ' ની કઈ આવૃત્તિનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ?

Answer Is: (C) પાંચમી

Explanation:
No answer description available for this question. Let us discuss.

247) હાલમાં IMF FY 2023-24 માં ભારતનો GDP Groth Rate કેટલા ટકા રહેવાનો અનુમાન કર્યુ?

Answer Is: (A) ૬.૩ ટકા

Explanation:
No answer description available for this question. Let us discuss.

248) ક્યાં દેશના શાસકનાં નિધન પછી ભારતે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે?

Answer Is: (A) કુવેત

Explanation:
No answer description available for this question. Let us discuss.

250) હાલમાં મધ્યપ્રદેશની વિધાનસભાની કેટલી બેઠકો છે?

Answer Is: (A) 230

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up