ડિસેમ્બર 2023

152) તાજેતરમાં ભારતનાં પ્રધાનમંત્રી દ્વારા મહારાષ્ટ્રનાં ક્યાં જિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યુ છે?

Answer Is: (B) રાજકોટનો કિલ્લો

Explanation:
No answer description available for this question. Let us discuss.

154) ભારતનાં મુખ્ય ન્યાયાધિશ, રાષ્ટ્રપત અને ઉપરાષ્ટ્રપતિ તરીકેની ત્રયેણ સેવા કાર્ય નીચેનામાંથી કોને કરેલ છે?

Answer Is: (A) એમ.હ્યિદાયતુલ્લા

Explanation:
No answer description available for this question. Let us discuss.

155) ભોપાલ ગેસ દુર્ઘટાનાં ધ્યાને રાખી ક્યાં દિવસે "રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ" મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૨. ડિસેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

156) હાલમાં દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ ક્ષ્રેત્રિય રેલ સેવાનું નામ શું છે?

Answer Is: (A) નમો ભારત

Explanation:
No answer description available for this question. Let us discuss.

158) ગુજરાતમાં ક્યાં ચિત્તાઓ માટે સંવર્ધન કેન્દ્ર બનવામાં આવશે?

Answer Is: (C) કચ્છ

Explanation:
No answer description available for this question. Let us discuss.

159) કારીગરોને કઈ નદિનાં નામ પરથી "કાશી - તમિલ સંગમ" માં ઓળખવવામાં આવે છે?

Answer Is: (D) નર્મદા

Explanation:
No answer description available for this question. Let us discuss.

160) ભારતનો ક્યો જિલ્લો છે, જે સંવિધાન સાક્ષર જિલ્લો બન્યો છે?

Answer Is: (C) કોલ્લમ (કેરળ)

Explanation:
No answer description available for this question. Let us discuss.

161) તાજેતરમાં ક્યો રાજ્ય FDI પ્રાપ્તકર્તાનાં રૂપમાં દેશમાં ટોપ પર રહ્યો છે?

Answer Is: (C) મહારાષ્ટ્ર

Explanation:
No answer description available for this question. Let us discuss.

162) તાજેતરમાં ગુજરતમાં ૭૪ મો વન મહોત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો છે?

Answer Is: (A) પંચમહાલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

164) ભારતનાં NMCG (National Mission for Clean Ganga) એ ક્યાં દેશની મિસિસીપી નદીનાં MRCTI સાથે કરાર કર્યા છે?

Answer Is: (B) અમેરીકા

Explanation:
No answer description available for this question. Let us discuss.

165) તાજેતરમાં નીચેનામાંથી કોને "કેરલ જ્યોતિ પુરસ્કાર" થી સન્માનીત કરવામાં આવ્યા છે?

Answer Is: (A) ટી. પદ્મનાભન

Explanation:
No answer description available for this question. Let us discuss.

167) અફઘાનિસ્તાન માંથી ભારતીયોને પાછા લાવા માટે ભારત સરકાર દ્વારા ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ?

Answer Is: (A) ઓપરેશન દેવી શક્તિ

Explanation:
No answer description available for this question. Let us discuss.

168) દર વર્ષે ક્યાં દિવસે ભારતીય નૌસેના દિવસ મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૪ ડિસેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

169) નીચેનામાંથી સ્વતંત્ર ભારતમાં ભારતીય નૌસેનાનાં પ્રથમ કમાન્ડર ઈન ચીફ કોણ છે?

Answer Is: (D) રામદાસ કટારી

Explanation:
No answer description available for this question. Let us discuss.

170) હાલમાં ટાટા મોટર્સએ ક્યાં પોતાના ચોથા સ્ક્રેપિંગ પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું?

Answer Is: (D) ચંદીગઢ

Explanation:
No answer description available for this question. Let us discuss.

171) વૈજ્ઞાનીકોએ હાલમાં હેજહોગ, મેસેચીનસ ઓરિએન્ટાલીસની નવી પ્રજાતિ ક્યાં શોધી?

Answer Is: (C) ચીન

Explanation:
No answer description available for this question. Let us discuss.

173) ગુજરાતમાંથી ગુજરાતનાં ક્યા મેળાને "અનાથનો મેળો" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (A) ખંભોળજનો મેળો

Explanation:
No answer description available for this question. Let us discuss.

174) તાજેતરમાં ચર્ચામાં રહેલ "A23a" શું છે?

Answer Is: (C) વિશ્વનો સૌથી મોટો આઈસબર્ગ

Explanation:
No answer description available for this question. Let us discuss.

176) કઈ જગ્યાએ બ્રહ્યોસ મિસાઈલ ફેસિલિટી નથી આપવામાં આવી?

Answer Is: (D) બેંગ્લોર

Explanation:
No answer description available for this question. Let us discuss.

177) નીચેનામાંથી ગુજરાતમાં પ્રો-કબડ્ડી લીગની ૧૦મી સિઝનનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો?

Answer Is: (A) અમદાવાદ

Explanation:
No answer description available for this question. Let us discuss.

178) ગુજરાતમાં હાલમાં કોનાં હસ્તે "મન કી બાત - ૧.૦" પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યુ છે?

Answer Is: (C) મુખ્યમંત્રી

Explanation:
No answer description available for this question. Let us discuss.

179) નીચેનામાંથી પારૂલ ચૌધરી કઈ રમત સાથે સંકળાયેલ છે?

Answer Is: (A) એથ્લેટિક્સ

Explanation:
No answer description available for this question. Let us discuss.

180) હાલમાં કોના દ્વારા UNIDROIT (International Institute for the Unification of Private Law) માટે પસંદગી પામેલ પ્રથમ ભારતીય મહિલા બની છે?

Answer Is: (D) ઉમા શેખર

Explanation:
No answer description available for this question. Let us discuss.

181) નીચેનામાથી ૩૧ ઓક્ટોમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલની કેટલામી જન્મજયંતિ મનાવવામાં આવી હતી?

Answer Is: (D) ૧૪૮ મી

Explanation:
No answer description available for this question. Let us discuss.

183) H.I.V. (Human immunodeficiency viruses)‌વાઈરસ સૌપ્રથમ શેમા જોવા મળ્યો હતો?

Answer Is: (C) ચિમ્પાન્ઝીમાં

Explanation:
No answer description available for this question. Let us discuss.

185) રાયથુ બંધુ યોજના ભારતનાં ક્યાં રાજ્યમાં અમલમાં છે?

Answer Is: (A) તેલંગાણા

Explanation:
No answer description available for this question. Let us discuss.

186) નીચેનામાંથી અનુષ અગ્રવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે?

Answer Is: (D) ઘોડેસવારી

Explanation:
No answer description available for this question. Let us discuss.

187) પ્રોજેક્ટ ૧૫એ અંતર્ગત નીચેનામાંથી કઈ સબમરીન છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:
No answer description available for this question. Let us discuss.

189) નીચેનામાંથી ચન્નાપટ્ટનાં રમકડાં ક્યાં રાજ્યમાં બને છે?

Answer Is: (A) કર્ણાટક

Explanation:
No answer description available for this question. Let us discuss.

190) "ફેડરએશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટ્રીઝ" (FICCI) નું મુખ્યાલય ક્યાં આવેલું છે ?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:
No answer description available for this question. Let us discuss.

191) નર્મદા નદીનાં શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે ક્યાં રાજ્યમાં માર્ગદર્શિકા રજૂ કરાઈ છે?

Answer Is: (B) મધ્ય પ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

192) વૌશ્વિક મેલેરીયા અહેવાલમાં અંદાજીત કેટલા મેલેરીયાનાં કેસ દર્શાવેલ છે?

Answer Is: (B) ૨૫ કરોડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

193) નીચેનામાંથી કોણે વડાપ્રધાન તરીકેનાં કાર્યકાળ દરમ્યાન રાજ્યસભાનાં ગૃહનાં નેતાનું પદ સંભાળ્યુ નથી?

Answer Is: (A) વિશ્વનાથ પ્રતાપસિંઘ

Explanation:
No answer description available for this question. Let us discuss.

194) ગુજરાતમાં પ્રદૂષણનાં કારણે ટીબી નાં દર્દીઓમાં કેટલા ટકાનો વધારો જોવા મળ્યો છે?

Answer Is: (A) ૧૭ ટકા

Explanation:
No answer description available for this question. Let us discuss.

196) હાલમાં ક્યો દેશ ચીનનાં BRI થી અલગ થયો છે?

Answer Is: (B) ઈટલી

Explanation:
No answer description available for this question. Let us discuss.

198) તાજેતરમાં કોલકત્તાનાં રાજભવન ખાતે કોની પ્રતિમાનું નવા નામ તરીકે અનાવરણ કરવામાં આવ્યુ?

Answer Is: (B) સુભાષચંદ્ર બોઝ

Explanation:
No answer description available for this question. Let us discuss.

199) લેટ બ્લાઈટ રોગ ક્યાં પાકમાં જોવા મળે છે?

Answer Is: (B) બટેટા

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up