સપ્ટેમ્બર 2022

101) તાજેતરમાં પીટર એલ્બર્સ કઈ કંપનીના નવા CEO બન્યા છે ?

Answer Is: (B) IndiGo

Explanation:
No answer description available for this question. Let us discuss.

103) તાજેતરમાં કયા રાજયની સરકારે NCR (રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર) ની જેવું ‘રાજ્ય રાજધાની ક્ષેત્ર’ વિકસિત કરવાનો નિર્ણય લીધો છે ?

Answer Is: (D) ઉત્તર પ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

104) તાજેતરમાં કયા રાજયની સરકારે સ્કૂલમાં સપ્તાહમાં એક દિવસ Bagless (બેગ વગર) રખવાનાની જાહેરાત કરી છે ?

Answer Is: (C) મધ્ય પ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

105) તાજેતરમાં અભિનેતા રણવીર સિંહને તેની કઈ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે ?

Answer Is: (D) ફિલ્મ 83

Explanation:
No answer description available for this question. Let us discuss.

106) તાજેતરમાં કયા દેશે યુરોપીયન દેશો માટે 02 અરબ ડોલરની સૈન્ય સહાયતાની જાહેરાત કરી છે ?

Answer Is: (A) અમેરિકા

Explanation:
No answer description available for this question. Let us discuss.

108) દર વર્ષે 5 સપ્ટેમ્બરે કોની સ્મૃતિમાં “શિક્ષક દિવસ” મનાવવામાં આવે છે ?

Answer Is: (C) રાધાક્રુષ્ણ સર્વપલ્લી

Explanation:
No answer description available for this question. Let us discuss.

109) તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં એક દિવસ મહિલા ધારાસભ્યો માટે અનામત રાખવામા આવ્યો હતો?

Answer Is: (B) ઉત્તર પ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

110) તાજેતરમાં ‘India’s economy From to Nehru To Modi : A Brief History’ નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

Answer Is: (C) પુલાપે બાલક્રુષ્ણન

Explanation:
No answer description available for this question. Let us discuss.

111) તાજેતરમાં કયા રાજયે દુનિયાનું સૌથી મોટું હડપ્પા સંસ્કૃતિ સંગ્રહાલય ખોલવાની જાહેરાત કરી છે ?

Answer Is: (D) હરિયાણા

Explanation:
No answer description available for this question. Let us discuss.

112) તાજેતરમાં વિશ્વ ડેરી શિખર સમ્મેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (D) ગ્રેટર નોઇડા

Explanation:
No answer description available for this question. Let us discuss.

113) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની પેટ્રોકેમિકલ કંપની NAYARA Energy ના અધ્યક્ષ કોણ બન્યું છે ?

Answer Is: (B) પ્રસાદ કે પળીકર

Explanation:
No answer description available for this question. Let us discuss.

114) તાજેતરમાં કયા રાજ્યની સરકારે રોજગાર ગેરેંટી યોજના શરૂ કરી છે ?

Answer Is: (A) રાજસ્થાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

115) તાજેતરમાં કયા રાજ્યની સરકારે તેના સચિવાલયનું નામ ડો. બાબા સાહેબ આંબેડકરના નામ પરથી રાખવાની ઘોષણા કરી છે ?

Answer Is: (B) તેલંગાણા

Explanation:
No answer description available for this question. Let us discuss.

116) તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિમાં PHD ના અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી છે ?

Answer Is: (D) ગુજરાત યુનિવર્સિટી

Explanation:
No answer description available for this question. Let us discuss.

117) તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘રાષ્ટ્રીય સુશાસન કેન્દ્ર’ ના નવા મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરી છે ?

Answer Is: (A) ભારત લાલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

118) તાજેતરમાં મૂન રોવર મિશન અંતર્ગત ચીન અને બીજો કયો દેશ ભાગીદારી કરશે ?

Answer Is: (B) UAE

Explanation:
No answer description available for this question. Let us discuss.

119) તાજેતરમાં રામક્રુષ્ણ મિશનના “જાગૃતિ કાર્યક્રમ” નો આરંભ કોણે કરાવ્યો છે ?

Answer Is: (C) ધર્મેન્દ્ર પ્રધાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

122) તાજેતરમાં ભારતનો પ્રથમ સ્વચ્છ સુજલ પ્રદેશ કયો બન્યાઓ છે ?

Answer Is: (C) આંદમાન નિકોબાર

Explanation:
No answer description available for this question. Let us discuss.

126) તાજેતરમાં AIIMS દિલ્લીના નવા નિર્દેશક તરીકે કોની નિયુક્ત કરવામાં આવી છે ?

Answer Is: (C) ડો એમ શ્રીનિવાસ

Explanation:
No answer description available for this question. Let us discuss.

127) તાજેતરમાં એશિયા કપ 2022 કયા દેશે જીત્યો ?

Answer Is: (D) શ્રીલંકા

Explanation:
No answer description available for this question. Let us discuss.

128) તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલે 120 ફૂટ લાંબો રાષ્ટ્રીય ધ્વજ રાષ્ટ્રને સમર્પિત કર્યો છે ?

Answer Is: (D) જમ્મુ કશ્મીર

Explanation:
No answer description available for this question. Let us discuss.

129) તાજેતરમાં ‘રાજીવ ગાંધી ગ્રામીણ ઓલંપિક ખેલ’ કયા રાજયમાં શરૂ થયા છે ?

Answer Is: (B) રાજસ્થાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

130) તાજેતરમાં ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગના સચિવ કોણ બન્યું છે ?

Answer Is: (B) વિજય કુમાર

Explanation:
No answer description available for this question. Let us discuss.

131) તાજેતરમાં કયા દેશે ચીન પાસેથી 36 F-7BGI વિમાન આયાત કર્યા છે ?

Answer Is: (D) બાંગ્લાદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

132) તાજેતરમાં ઔદ્યોગિક રોકાણને સૌથી વધુ આકર્ષિત કરનાર રાજ્યની યાદીમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય રહ્યું છે ?

Answer Is: (C) આંધ્રપ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

133) તાજેતરમાં આર્મી ચીફ મનોજ પાંડેએ કારગિલ ઇન્ટરનેશનલ મેરેથોનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ?

Answer Is: (C) લદ્દાખ

Explanation:
No answer description available for this question. Let us discuss.

135) તાજેતરમાં 14મી CII (Confederation of Indian Industry) ગ્લોબલ મેડટેક સમિટનું આયોજન ક્યાં થયું છે ?

Answer Is: (D) નવી દિલ્લી

Explanation:
No answer description available for this question. Let us discuss.

136) તાજેતરમાં પ્રધાનમંત્રીએ ભારતની સેનાના નવા ધ્વજનું અનાવરણ કર્યું છે ?

Answer Is: (C) નૌસેના

Explanation:
No answer description available for this question. Let us discuss.

137) તાજેતરમાં કયું રાજ્ય પ્રથમ વખત રણજીત ટ્રોફીની મેંચોની મેજબાની કરશે ?

Answer Is: (C) સિક્કિમ

Explanation:
No answer description available for this question. Let us discuss.

138) ભારતની પ્રથમ અપગ્રેડેડ ટ્રેન વંદે ભારત-2 કયા બે સ્ટેશન વચ્ચે ચાલશે ?

Answer Is: (D) ગાંધીનગર અને મુંબઈ

Explanation:
No answer description available for this question. Let us discuss.

139) તાજેતરમાં અમદાવાદ મેડિકલ કોલેજનું નામ બદલીને કોના નામ પરથી રાખવામા આવ્યું છે ?

Answer Is: (A) નરેંદ્ર મોદી

Explanation:
No answer description available for this question. Let us discuss.

143) તાજેતરમાં સ્વસ્થ સબલ ભારત સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

Answer Is: (B) મનસુખ માંડવિયા

Explanation:
No answer description available for this question. Let us discuss.

144) તાજેતરમાં 36માં રાષ્ટ્રીય ખેલમાં કયા રાજ્યની પુરુષની ટીમે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ?

Answer Is: (B) ગુજરાત

Explanation:
No answer description available for this question. Let us discuss.

146) તાજેતરમાં કઈ ભારતીય મહિલા ક્રિકેટરે સંન્યાસની ઘોષણા કરી છે ?

Answer Is: (C) ઝૂલણ ગૌસ્વામી

Explanation:
No answer description available for this question. Let us discuss.

148) તાજેતરમાં WHO દ્વારા ‘વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 10 સપ્ટેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

149) તાજેતરમાં ભારતનું સૌથી શ્રેષ્ઠ પ્રાણીસંગ્રહાલય કયું બન્યું છે ?

Answer Is: (D) પદ્મજા નાયડુ હિમાલયન ઝૂલોજિકલ પાર્ક

Explanation:
No answer description available for this question. Let us discuss.

150) તાજેતરમાં ભારતમાં પપૈયાના વાવેતરની દ્રષ્ટિએ ગુજરાત કેટલામાં ક્રમે રહ્યું છે ?

Answer Is: (A) પ્રથમ

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up