સપ્ટેમ્બર 2022

201) તાજેતરમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા છે ?

Answer Is: (C) અમેરિકા

Explanation:
No answer description available for this question. Let us discuss.

202) તાજેતરમાં અંત્યોદય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (B) 25 સપ્ટેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

203) તાજેતરમાં કયા રાજ્યના ઝૂંઝુનુ જિલ્લામાં વિશ્વનું પ્રથમ ‘સંસ્કાર કેન્દ્ર’ ખોલવામાં આવશે ?

Answer Is: (D) રાજસ્થાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

204) તાજેતરમાં પ્રથમ નાગા મિર્ચ મહોત્સવ (Naga Chilli Festival) કયા શરૂ થયો છે ?

Answer Is: (D) નાગાલેન્ડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

206) તાજેતરમાં રાષ્ટ્રીય પર્યટન પુરસ્કાર માં સૌથી વધુ 8 પુરસ્કાર કયા રાજયને મળ્યા છે ?

Answer Is: (A) મધ્યપ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

207) તાજેતરમાં 5મો રાષ્ટ્રીય પોષણ મહિનો ક્યાથી-ક્યાં સુધી મનાવવા આવ્યો ?

Answer Is: (D) 1 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

208) તાજેતરમાં મેક્સિકો દેશમાં સ્વામિ વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું છે ?

Answer Is: (B) ઓમ બિરલા

Explanation:
No answer description available for this question. Let us discuss.

210) તાજેતરમાં કયા દેશમાં એક રસ્તાનું નામ એ. આર. રહેમાન પરથી રાખવામા આવ્યું છે ?

Answer Is: (A) કેનેડા

Explanation:
No answer description available for this question. Let us discuss.

213) તાજેતરમાં ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ ઓસ્કર 2023 માટે કઈ ફિલ્મ નોમિનેટ થઈ છે ?

Answer Is: (C) છેલ્લો શો

Explanation:
No answer description available for this question. Let us discuss.

214) તાજેતરમાં થાઈલેંડમાં ભારતના રાજદુત તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે ?

Answer Is: (B) નાગેશ સિંહ

Explanation:
No answer description available for this question. Let us discuss.

215) તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી’ ની જાહેરાત કરી છે ?

Answer Is: (D) ગુજરાત

Explanation:
No answer description available for this question. Let us discuss.

216) તાજેતરમાં કઈ જગ્યાએ થી PM મોદીએ INS વિક્રાંત ભારતીય નૌસેના ને સોપ્યું ?

Answer Is: (B) કોચી

Explanation:
No answer description available for this question. Let us discuss.

217) તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે કુશીયારા નદીના પાણી વહેંચણી માટે એક સમજૂતી થઈ છે ?

Answer Is: (B) બાંગ્લાદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

218) તાજેતરમાં કયા રાજયની સરકારે ‘CHHATA’ નામથી વરસાદના પાણી સંગ્રહ માટેની યોજના શરૂ કરી છે ?

Answer Is: (D) ગુજરાત

Explanation:
No answer description available for this question. Let us discuss.

219) તાજેતરમાં મહિલાઓ ને લોન આપવા માટે કયા રાજ્યની સરકારે ‘મહિલા નિધિ’ યોજના શરૂ કરી છે ?

Answer Is: (B) રાજસ્થાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

220) તાજેતરમાં ભારત સરકારે ‘PM CARES Fund’ ના નવા ટ્રસ્ટી કોને નિયુક્ત કર્યા છે ?

Answer Is: (C) રતન ટાટા

Explanation:
No answer description available for this question. Let us discuss.

221) તાજેતરમાં કયા રાજયના પુન્નમદા સરોવરમાં 68મી નહેરુ ટ્રોફી બોટ રેસનું આયોજન કરવામાં આવ્યું ?

Answer Is: (D) કેરલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

222) તાજેતરમાં જાનવરોમાં થતો રેબીજ નામના રોગ પ્રત્યે જાગરુકતા ફેલાવવા માટે ‘વિશ્વ રેબીજ દિવસ (World Rabies Day)’ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (D) 28 સપ્ટેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

225) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (B) 15 સપ્ટેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

226) તાજેતરમાં ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો છે ?

Answer Is: (D) 30 ઓગસ્ટ

Explanation:
No answer description available for this question. Let us discuss.

227) તાજેતરમાં પ્રકાશ ચંદ્રને કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (B) ઇરિટ્રિયા

Explanation:
No answer description available for this question. Let us discuss.

228) તાજેતરમાં નોર્થ ચેનલ ને તરીને પાર કરનાર સૌથી ઉંમર લાયક (મોટી ઉંમર) ભારતીય વ્યક્તિ કોણ બન્યું છે ?

Answer Is: (A) એલ્વિસ અલી

Explanation:
No answer description available for this question. Let us discuss.

229) તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ લોક મંથન કાર્યક્રમના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કયા કર્યું છે ?

Answer Is: (B) ગુવાહાટી (અસમ)

Explanation:
No answer description available for this question. Let us discuss.

230) તાજેતરમાં કયા-કયા જિલ્લા માટે CM ભૂપેંદ્ર પટેલ દ્વારા સેન્ટર ઓફ એક્સેલેન્સનું ઈ-ખાતમુહૂર્ત કયું છે ?

Answer Is: (A) જામનગર, ખેડા અને અમદાવાદ

Explanation:
No answer description available for this question. Let us discuss.

232) તાજેતરમાં વિશ્વ ગેંડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (B) 22 સપ્ટેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

233) તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રાલયે ‘મીટ ધ ચેમ્પિયન’ પહેલનું આયોજન કર્યું છે ?

Answer Is: (D) રમત-ગમત મંત્રાલય

Explanation:
No answer description available for this question. Let us discuss.

235) તાજેતરમાં કયા દેશે યુક્રેનને 60 કરોડ ડોલરના હથિયાર પેકેજ દેવાની ઘોષણા કરી છે ?

Answer Is: (A) અમેરિકા

Explanation:
No answer description available for this question. Let us discuss.

236) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લાની જેલના ભોજનને FSSAI (Food Safety and Standards Authority of India) દ્વારા 5 સ્ટાર રેટિંગ મળી છે ?

Answer Is: (D) ફરૂખાબાદ

Explanation:
No answer description available for this question. Let us discuss.

238) તાજેતરમાં કયા રાજ્યની સરકારે “દૌલતાબાદ” કિલ્લાનું નામ બદલીને “દેવગીરી” કિલ્લો કરવાની જાહેરાત કરી ?

Answer Is: (C) મહારાષ્ટ્ર

Explanation:
No answer description available for this question. Let us discuss.

239) તાજેતરમાં AIFF (All India Football Federation) ના નવા મહાસચિવ કોણ બન્યું છે ?

Answer Is: (D) શાજી પ્રભાકરન

Explanation:
No answer description available for this question. Let us discuss.

241) તાજેતરમાં અમરિકી કંપની Starbucks ના CEO કોણ બન્યું છે ?

Answer Is: (C) લક્ષ્મણ નરસિમ્હન

Explanation:
No answer description available for this question. Let us discuss.

242) તાજેતરમાં ‘રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત પરિસર’ કયા બનાવવામાં આવશે ?

Answer Is: (A) લોથલ (ગુજરાત)

Explanation:
No answer description available for this question. Let us discuss.

243) 1 ઓક્ટોબરના રોજ આયોજિત ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવા કોણ લોન્ચ કરશે ?

Answer Is: (B) નરેંદ્ર મોદી

Explanation:
No answer description available for this question. Let us discuss.

244) તાજેતરમાં કઈ કંપની BCCI (Board of Control for Cricket in India) ની ટાઇટલ સ્પોન્સર બની છે ?

Answer Is: (A) માસ્ટરકાર્ડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

245) તાજેતરમાં વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (D) 16 સપ્ટેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

246) તાજેતરમાં ઇન્ડોનેશિયામાં આયોજિત ‘G20 શિખર સમ્મેલન’ માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે ?

Answer Is: (D) નરેંદ્ર સિંહ તોમર

Explanation:
No answer description available for this question. Let us discuss.

248) તાજેતરમાં ભારતીય યુવાનોને પ્રશિક્ષિત કરવા માટે સ્કિલ ઈન્ડિયાએ કોની સાથે ભાગીદારી કરી છે ?

Answer Is: (D) સેમસંગ

Explanation:
No answer description available for this question. Let us discuss.

249) G-20 દેશોની અધ્યક્ષતા દરમ્યાન ભારત કયા દેશને અતિથિ દેશના રૂપમાં આમંત્રિત કરશે ?

Answer Is: (B) બાંગ્લાદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

250) તાજેતરમાં કયા રાજ્યએ ‘CMHIS’ નામથી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે ?

Answer Is: (D) નાગાલેન્ડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up