સપ્ટેમ્બર 2022

151) તાજેતરમાં ભારતના નવા CDS કોણ બન્યું છે ?

Answer Is: (C) અનિલ ચૌહાણ

Explanation:
No answer description available for this question. Let us discuss.

153) તાજેતરમાં આયોજિત વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપ 2022માં બજરંગ પુનિયાએ કયું મેડલ જીત્યું છે ?

Answer Is: (D) બ્રોન્ઝ

Explanation:
No answer description available for this question. Let us discuss.

154) તજેતરમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પર્યટન મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કયા થયું ?

Answer Is: (C) ધર્મશાળા (હિમાચલ પ્રદેશ)

Explanation:
No answer description available for this question. Let us discuss.

155) તાજેતરમાં કેન્દ્ર સરકારે PFI નામના સંગઠન પર કેટલા વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે ?

Answer Is: (D) 5 વર્ષ

Explanation:
No answer description available for this question. Let us discuss.

156) U-19 મહિલા T-20 વિશ્વકપ 2023નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે ?

Answer Is: (B) દક્ષિણ આફ્રિકા

Explanation:
No answer description available for this question. Let us discuss.

157) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે IOA (Indian Olympic Association) ના સંવિધાનમાં સંશોધન માટે કોની નિમણૂક કરી છે ?

Answer Is: (C) એલ નાગેશ્વર રાવ

Explanation:
No answer description available for this question. Let us discuss.

159) ભારતનું પ્રથમ ડુગોંગ સંરક્ષણ રિઝર્વ કયા સ્થાપવામાં આવ્યું ?

Answer Is: (B) તામિલનાડુ

Explanation:
No answer description available for this question. Let us discuss.

160) તાજેતરમાં અખિલ ભારતીય રાજભાષા સમ્મેલનની મેજબાની કયા શહેરે કરી હતી ?

Answer Is: (C) સુરત

Explanation:
No answer description available for this question. Let us discuss.

162) તાજેતરમાં ભારત અને કયો દેશ સપ્ત કોશી ઉચ્ચ બાંધ પરિયોજના ના નિર્માણ માટે સહમત થયા છે ?

Answer Is: (C) નેપાલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

163) તાજેતરમાં કેન્દ્રિય વિજ્ઞાન મંત્રી જિતેન્દ્ર સિંહે કઈ જગ્યાએ ગોલમેજ સમ્મેલનને સંબોધિત કરી છે ?

Answer Is: (D) અમેરિકા

Explanation:
No answer description available for this question. Let us discuss.

164) તાજેતરમાં લીગલ સર્વિસીસ ઑથોરિટીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (C) ડી વાઇ ચંદ્રચૂડ

Explanation:
No answer description available for this question. Let us discuss.

165) તાજેતરા આકાશવાણીએ સમચાર સેવા પ્રભાગ ના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરી છે ?

Answer Is: (D) વસુધા ગુપ્તા

Explanation:
No answer description available for this question. Let us discuss.

167) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘આંગન 2022’ સંમેલનનૂ આયોજન કર્યું છે ?

Answer Is: (B) BEEP

Explanation:
No answer description available for this question. Let us discuss.

168) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર (United Nations )ના માનવ અધિકાર ઉચ્ચાયુક્ત કોણ બન્યું છે ?

Answer Is: (B) વોલ્કર તુર્ક

Explanation:
No answer description available for this question. Let us discuss.

169) તાજેતરમાં Indian Banking in Retrospect-75 years of Independence નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

Answer Is: (C) આશુતોષ રારાવિકર

Explanation:
No answer description available for this question. Let us discuss.

170) તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રાલયે કચરામાંથી રાકડા બનાવવા માટેની એક અનોખી સ્પર્ધા ‘સ્વચ્છ ટોયકૈથોન (Swachh Toycathan)’ શરૂ કરી છે ?

Answer Is: (C) આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય

Explanation:
No answer description available for this question. Let us discuss.

171) તાજેતરમાં ભારત અને કયા દેશની નૌસેના ની વચ્ચે JIMEX 2022 યુદ્ધ અભ્યાસ શરૂ થયો છે ?

Answer Is: (A) જાપાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

172) તાજેતરમાં ભારતીય રેલ્વેએ કઈ જગ્યાએ ‘મેઘદુત’ નામના મશીનો લગાવ્યા છે ?

Answer Is: (D) મુંબઈ સ્ટેશન

Explanation:
No answer description available for this question. Let us discuss.

173) તાજેતરમાં બે દિવસીય ‘National Defense MSME Conclave’ કયા શરૂ થઈ છે ?

Answer Is: (B) કોટા (રાજસ્થાન)

Explanation:
No answer description available for this question. Let us discuss.

174) ભારતનું પ્રથમ નાઈટ સ્કાય અભિયારણ્ય (Night Sky Sanctuary) ક્યાં બનાવવામાં આવશે ?

Answer Is: (A) લદ્દાખ

Explanation:
No answer description available for this question. Let us discuss.

175) તાજેતરમાં ‘ઇન્ટર રેલવે એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ’ માં પુરુષોની 100 મીટરની રેસમાં રાષ્ટ્રીય રેકોર્ડ કોણે બનાવ્યો છે ?

Answer Is: (C) અમલાર બોરગોહેન

Explanation:
No answer description available for this question. Let us discuss.

177) તાજેતરમાં અમદાવાદમાં રવિશંકર રાવળ કલાભવન ખાતે ફોટો જર્નાલિસ્ટ એસોસીએશનના ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન કોના હસ્તે કરાવવામાં આવ્યું હતું ?

Answer Is: (A) ભુપેન્દ્ર પટેલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

178) તાજેતરમાં વિશ્વ નાળિયર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 02 સપ્ટેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

180) તાજેતરમાં કોના દ્વારા આવાસ સંબધિત ‘ઇ-આવાસ પોર્ટલ’ લોન્ચ કરવામાં આવ્યું છે ?

Answer Is: (D) અમિત શાહ

Explanation:
No answer description available for this question. Let us discuss.

181) તાજેતરમાં અમેરિકાના કયા પૂર્વ રાષ્ટ્રપતિને “Our Great National Parks” નામની ડોક્યુમેંટરીમાં અવાજ આપવા માટે એમી પુરસ્કાર (Emmy Award) મળ્યો છે ?

Answer Is: (D) બરાક ઓબામા

Explanation:
No answer description available for this question. Let us discuss.

183) તાજેતરમાં કયા રાજ્યની સરકાર રાજ્યના ખેડૂતોને એક વિશિષ્ટ ‘ફાર્મ ID’ આપશે ?

Answer Is: (B) ઉત્તર પ્રદેશ

Explanation:
No answer description available for this question. Let us discuss.

185) તાજેતરમાં UNICEF અને USAID દ્વારા મહામારી પ્રત્યે જાગરુકતા લાવવા ભારતમાં કયા અભિયાનની શરૂઆત કરી છે ?

Answer Is: (B) દૂર સે નમસ્તે

Explanation:
No answer description available for this question. Let us discuss.

186) તાજેતરમાં ‘NASA’ ના રોવરે કયા ગ્રહ પર કાર્બનિક પદાર્થની શોધ કરી છે ?

Answer Is: (D) મંગળ

Explanation:
No answer description available for this question. Let us discuss.

187) તાજેતરમાં રાષ્ટ્રીય સિનેમા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 23 સપ્ટેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

188) તાજેતરમાં નવી દિલ્લી ખાતે National Logistics Policy નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

Answer Is: (C) નરેંદ્ર મોદી

Explanation:
No answer description available for this question. Let us discuss.

190) તાજેતરમાં ICMR (Indian Council of Medical Research) ના નવા મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (B) ડો રાજીવ બહલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

192) તાજેતરમાં કયા રાજ્યની પોલીસે ‘JK Ecop’ નામની મોબાઈલ એપ લોન્ચ કરી છે ?

Answer Is: (A) જમ્મુ કશ્મીર

Explanation:
No answer description available for this question. Let us discuss.

193) તાજેતરમાં ‘હિન્દી દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (D) 14 સપ્ટેમ્બર

Explanation:
No answer description available for this question. Let us discuss.

195) તાજેતરમાં ભારતીય સેના પ્રમુખ મનોજ પાંડેને કયા દેશની સેનાનું જનરલનું માનદ પદ આપવામાં આવ્યું છે ?

Answer Is: (D) નેપાલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

196) તાજેતરમાં અમદાવાદ ખાતે 36માં રાષ્ટ્રિય ખેલનું ગાન અને શુભંકર કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યુ છે ?

Answer Is: (B) અમિત શાહ

Explanation:
No answer description available for this question. Let us discuss.

197) વર્ષ 2022માં કયા દેશે સૌથી વધુ ભારતીય વિધાર્થીઓને વિઝા આપ્યા છે ?

Answer Is: (D) અમેરિકા

Explanation:
No answer description available for this question. Let us discuss.

199) તાજેતરમાં પ્રોજેકટ 17A અંતર્ગત ત્રીજું સ્ટીલ્થ ફ્રીગેટ (stealth Frigate) “તારાગિરી” કોણે લોન્ચ કર્યું છે ?

Answer Is: (D) ભારતીય નૌસેના

Explanation:
No answer description available for this question. Let us discuss.

200) તાજેતરમાં સંજય વર્માને કયા દેશમાં ભારતના હાઇકમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (B) કેનેડા

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up