કલા, સંસ્કૃતિ અને વારસો
3) નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી ક્યું જોડકું યોગ્ય નથી ? ( GPSC Class - 2 - 16/04/2017)
5) ધી લખું કેવ (The lakhu Cave) કે જયાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ કયાં આવેલ છે? ( GPSC Class - 2 - 16/04/2017)
6) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
8) ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં થયેલ હતું ? ( GPSC Class - 2 - 02/04/2017)
10) રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? ( GPSC Class - 2 - 02/04/2017)
11) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના ક્યા સંતના જીવનમાં બનેલો ? ( GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઑડિટર - 11/06/2017)
16) નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)
17) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ મનૂનો છે? ( GPSC Class – 2 - 12/02/2017)
21) નીચેના પૈકી ક્યા મહાનુભાવો તબલા વાદક છે ? ( GPSC Class - 2 - 16/04/2017)
1. ઉસ્તાદ અલ્લારખા
2. ઝાકીર હુસેન
3. રવિશંકર
4. શિવકુમાર શર્મા
22) પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી ક્યો છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
24) વિક્રમ શેઠ દ્વારા નીચેના પૈકી ક્યું પુસ્તક લખાયેલ છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
33) ક્યુ હિંદુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખુબ આવક મેળવે છે ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
37) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
41) નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900ની આસપાસમાં ક્યો ગ્રંથ લખ્યો હતો ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
45) નીચે પૈકી કોણે ‘‘હૈન્દવે ધર્મોદ્વારક” ની ઉપાધી મેળવી હતી? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
47) ‘મધુબની’ જનસાધારણ લોકોની ચિત્રકામની પદ્ધતિ ક્યા રાજ્યમાં વધારે પ્રસિદ્ધ છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
Comments (0)