ગુજરાતી વ્યાકરણ
408) 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર- શબ્દસમૂહ માટે એક શબ્દ ક્યો ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
410) નીચેનામાથી ઉપમા અલંકાર શોધો (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2011 )
412) આંદોલિત થઈ ઉઠવુ - રુઢીપ્રયોગનો અર્થ શુ છે? (જુનિયર ક્લાર્ક - 2015.)
418) કુલ શબ્દ નો સમાનાર્થી શબ્દ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો. (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2011 )
420) તાવડી વેચનાર કોણ? (ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ -3- 2015 ')
424) સમાનાર્થી શબ્દ લખો : રાત્રી (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર - 2015)
429) સંયોજનનો પ્રકાર લખો: તે ખુશ થયો અને ગીત ગાવા લાગ્યો. (તલાટી કમ મંત્રી ( પંચમહાલ ) વર્ગ 3 -. 2015.)
432) વાંચશો તો પાસ થશો' - રેખાંકિત પદ શુ છે ? (નાયબ ચિટનીસ - 2015.)
433) કયુ વાક્ય બેહુદું છે ? (તલાટી - ગાંધીનગર - 2015.)
436) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું.
438) બેઠો બેઠો સખી સહિત હુ માલતી મંડપે ત્યા - પંક્તિ કયા છંદમા છે ? (મહેસુલ તલાટી - 2016)
439) સમાસ ઓળખાવો : સીતારામ (મલ્ટિપર્પઝ હેલ્થવર્કર - 2015)
443) ‘રે આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તોય પાછું ના આવે’ - પંક્તિનો છંદ જણાવો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)
444) ખોટી જોડણી શોધો. (તલાટી - કમ - મંત્રી - સુરત - 2014.)
450) ‘સાચાં તોયે કાંચા જાણે કાચનાં બે કાચલાં’ - પંક્તિનો અલંકાર જણાવો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)
Comments (0)