ગુજરાતી વ્યાકરણ
351) અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? (જુનિયર ક્લાર્ક - 2015.)
360) વિશેષણ શોધીને લખો. ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી
367) અંજળ' કયો સમાસ છે? (જુનિયર ક્લાર્ક ( ગાંધીનગર ) 2015.)
373) ‘બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી’- આ વિધાનના ક્યા પદમાં ભૂલ છે ? ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)
377) સત્યના પ્ર્યોગો કોની આત્મકથા છે ? (P.S.I - 2015 )
379) ‘વિના વાંકે એવો મુજ હૃદયને ક્રોધ ન ઘટે’ - પંક્તિમાં ક્યો છંદ છે? ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)
382) અપેક્ષા; શબ્દનો વિરુદ્ધર્થી શબ્દ જણાવો. (તલાટી - કમ - મંત્રી - સુરત - 2014.)
383) ધાતુ સાથે ‘આવડાવ’ પ્રત્યય લાગીને કઈ રચના બને છે ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
385) અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો. ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.
Comments (0)