ગુજરાતી વ્યાકરણ
251) 'આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું- રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
253) રાત - દિવસ શબ્દનો સમાસ ઓળખવા. (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2011 )
254) ઠરેલ' નો વિરુદ્ધર્થી શબ્દ શુ છે? (તલાટી - કમ - મંત્રી - 2014.)
257) આપેલ શબ્દ માટે રુઢિપ્રયોગનો અર્થ લખો : પડો વજાડવો (મહેસુલ તલાટી - 2016)
261) નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો. ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)
માહેલું
262) ટકાનુ ત્રણ શેર' એટલે..... (તલાટી - કમ - મંત્રી - 2014.)
271) જયંતી; નું વિરોધી............ ? (ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ -3- 2015 ')
280) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત શોધીને જણાવી. તમારે માત્ર દસ વખત બોલવાનું છે. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
284) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે.
લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.
285) સમાસનો પ્રકાર જણાવો : મહાબાહુ (નાયબ ચિટનીસ - 2015.)
288) ‘મડાગાંઠ પડવી’ રૂઢિપ્રયોગનો શો અર્થ થાય ? ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
290) દુધ' નો સમાનાર્થી શબ્દ કયો છે ? (જુનિયર ક્લાર્ક - 2015.)
295) ગુજરાતી ભાષામાં નીચેનામાંથી કયો પદક્રમ વ્યવહારમાં વધુ વપરાશમાં છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-1 (28/5/2017))
296) વાડ ચીભડા ગળે; કહેવતનો અર્થ જણાવો (P.S.I - 2015 )
297) ખૂબ અભિમાન આવી જવું' માટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-1 (28/5/2017))
Comments (0)