ગુજરાતી વ્યાકરણ
203) નીચેનામાથી કયો શબ્દ 'ઈશ્વર' નો પર્યાય નથી? (તલાટી - કમ - મંત્રી - સુરત - 2014.)
206) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો : ત્રણ, ત્યાં,ગૃહ, જ્યોતિ, ગુંજ, જ્ઞાન. (નાયબ ચિટનીસ - 2015.)
207) અહેવાલ લેખનમા બનેલી ઘટના કેવા પ્રકારે રજુ થાય છે ? (તલાટી - સાબરકાંઠા - 2015.)
210) આભ તુટી પડવુ રુઢીપ્રયોગનો અર્થ જણાવો. (P.S.I - 2015 )
218) "નાકની દાંડી સામે આખો રાખવી" - તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ? ( GPSC Class - 2 - 18/03/2017)
228) નીચેનમાંથી શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખી પહેલો શબ્દ કયો આવે તે જણાવો. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-1 (28/5/2017))
Comments (0)