ગુજરાતી વ્યાકરણ
157) નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? (તલાટી કમ મંત્રી ( પંચમહાલ ) વર્ગ 3 -. 2015.)
159) અધમ' નો સમાનાર્થી .......છે (જુનિયર ક્લાર્ક - 2015.)
165) નીચેના શબ્દો પૈકી ક્યો શબ્દ 'યાચક' નો વિરુદ્ધર્થી છે ? (P.S.I - 2015 )
168) કઈ બે બાબતોએ આ ભૂમિથી બહાર જઈ દુનિયાને તરબોળ કરેલ છે ? (P.S.I - 2015 )
171) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
આકાશે સંધ્યા ખીલી’તી માથે સાતમ કેરો ચાંદ
172) ભરમાંડ' શબ્દનું સાચુ શિષ્ટરુપ..........છે (ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ -3- 2015 ')
174) નીચેના વાક્યમાં વિશ્ષણ ક્યું છે? 'શંકરે ત્રીજુ નેત્ર ખોલ્યુ' (નાયબ ચિટનીસ - 2015.)
175) રુઢિ; નો સમાનાર્થી શબ્દ એટલે ? (ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ -3- 2015 ')
176) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા.
લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.
177) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? (મહેસુલ તલાટી - 2016)
182) નીચેના વાક્યમા રેખાંકિત કરેલ વિશેષણનો પ્રકાર કયો છે?;- 'મેં તે પુસ્તક ભેટમા આપ્યુ હતુ.' (નાયબ ચિટનીસ - 2015.)
190) પગરખુ: શબ્દનો સમાસ ઓળખાવો (P.S.I - 2015 )
193) કયુ વાક્ય સાચુ છે ? (તલાટી - ગાંધીનગર - 2015.)
198) નીચે આપેલાં વાકયોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાકયમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-1 (28/5/2017))
Comments (0)