ગુજરાતી વ્યાકરણ

51) તેમણે ભોજન પીરસ્યું - પ્રેરક વાક્ય બનાવો.

Answer Is: (A) તેમણે મા પાસે ભોજન પિરસાવ્યું

Explanation:
No answer description available for this question. Let us discuss.

52) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. : દાણો ચાંપી જોવો

Answer Is: (D) પ્રયત્ન કરી જોવો

Explanation:
No answer description available for this question. Let us discuss.

53) ક્રિયાની વિધિ કર્તવ્યના કે કેવળ ક્રિયા થવાનો અર્થ દર્શાવતું કૃદંત રકારનું કૃદંત કહેવાય ?

Answer Is: (C) વિધ્યર્થ કૃદંત

Explanation:
No answer description available for this question. Let us discuss.

54) નીચે આપેલા શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો : બોર થઈ જવું.

Answer Is: (A) કંટાળી જવું

Explanation:
No answer description available for this question. Let us discuss.

55) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. : સુષુપ્ત

Answer Is: (A) જાગ્રત

Explanation:
No answer description available for this question. Let us discuss.

56) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-1 (28/5/2017))

Answer Is: (B) મુહૂર્ત

Explanation:
No answer description available for this question. Let us discuss.

57) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

પાસલો

Answer Is: (C) જાળ

Explanation:
No answer description available for this question. Let us discuss.

58) 'તત્ત્વમસિ શબ્દનો સાચો અર્થ જણાવો. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-1 (28/5/2017))

Answer Is: (D) તે આત્મા તું જ છે.

Explanation:
No answer description available for this question. Let us discuss.

59) 'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો.

Answer Is: (B) પંચાંગ

Explanation:
No answer description available for this question. Let us discuss.

60) ‘બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં’ - પંક્તિ કયા છંદમાં છે? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)

Answer Is: (A) મંદાક્રાંતા

Explanation:
No answer description available for this question. Let us discuss.

61) તલવાર તાણવી રુઢીપ્રયોગનો અર્થ જણાવો (P.S.I - 2015 )

Answer Is: (D) સંઘર્ષમા ઉતરવુ

Explanation:
No answer description available for this question. Let us discuss.

62) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.

દૂઝણી ગાયની લાત પણ સારી

Answer Is: (C) ફાયદો કરાવના૨ના દોષ પણ સહી લેવા

Explanation:
No answer description available for this question. Let us discuss.

63) નીચે આપેલ સાચા શબ્દ સમુહ માટે એક શબ્દ શોધી ને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી (મહેસુલ તલાટી ‌- 2016)

Answer Is: (D) ગજાર

Explanation:
No answer description available for this question. Let us discuss.

64) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

Answer Is: (D) અનુગંજ

Explanation:
No answer description available for this question. Let us discuss.

65) નીચેના વાકયનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો

ટહુકો પાડવો

Answer Is: (C) મીઠાશથી બોલાવવું

Explanation:
No answer description available for this question. Let us discuss.

66) નીચે આપેલા શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પોમાંથી પસંદ કરો. 'અથ'

Answer Is: (A) ઈતિ

Explanation:
No answer description available for this question. Let us discuss.

67) નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી કયું વિગતજૂથ ખોટું છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-1 (28/5/2017))

Answer Is: (D) માગ્યા કરતાં મરવું ભલું – બળિયાના બે ભાગ

Explanation:
No answer description available for this question. Let us discuss.

68) કુંજર' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? (નાયબ ચિટનીસ - 2015.)

Answer Is: (C) હાથી

Explanation:
No answer description available for this question. Let us discuss.

69) ઉછંગ - શબ્દનો સમાનાર્થી જણાવો.

Answer Is: (C) ખોળો

Explanation:
No answer description available for this question. Let us discuss.

70) આપેલ શબ્દમાટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. : સૂર્ય

Answer Is: (B) ભાનુ

Explanation:
No answer description available for this question. Let us discuss.

71) નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.

દાંડાઈ

Answer Is: (B) ઉદ્ધતાઈ

Explanation:
No answer description available for this question. Let us discuss.

72) જેનો એકપણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)

Answer Is: (B) અખોવન

Explanation:
No answer description available for this question. Let us discuss.

73) 'વમળ શબ્દ ક્યા શબ્દસમૂહો માટે વાપરી શકાશે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (D) વહેતા પાણીમાં થતા કુંડાળા માટે

Explanation:
No answer description available for this question. Let us discuss.

74) હકીકતનો વિરોધાભાસી હોવા છતાં ખોટી માન્યતાને વળગી રહેવું તેને ............. કહે છે.

Answer Is: (D) મતિભ્રમો

Explanation:
No answer description available for this question. Let us discuss.

75) ક્યું લિંગપરિવર્તન સાચું નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (A) ધૂળ – ધૂળિયું

Explanation:
No answer description available for this question. Let us discuss.

76) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

દગડા

Answer Is: (A) પથ્થર

Explanation:
No answer description available for this question. Let us discuss.

77) શબ્દનો અર્થ જણાવો. : 'મુસલસલ'

Answer Is: (B) સળંગ

Explanation:
No answer description available for this question. Let us discuss.

78) 'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

Answer Is: (A) દૂધ

Explanation:
No answer description available for this question. Let us discuss.

79) માલિની છંદનું ઉદાહરણ દર્શાવો.

Answer Is: (A) મૃદુ નયન ફરીથી શાંત મીચાઈ જતાં

Explanation:
No answer description available for this question. Let us discuss.

80) કેળવણી દ્વારા જ્ઞાનબળ વધારાય છે. - કર્મણી વાક્ય જણાવો.

Answer Is: (C) કેળવણી જ્ઞાનબળ વધારે છે.

Explanation:
No answer description available for this question. Let us discuss.

81) પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (B) વિસામો લેવો

Explanation:
No answer description available for this question. Let us discuss.

82) નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો. ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)

આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો.

Answer Is: (B) આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો.

Explanation:
No answer description available for this question. Let us discuss.

83) શરીરનો સુડોળ સુદ્રઢ્ઢ બાંધો. - સબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

Answer Is: (A) કાઠું

Explanation:
No answer description available for this question. Let us discuss.

84) ‘ભળકડે’ નો શિષ્ટરૂપ નથી. તે જણાવો.

Answer Is: (C) દિવસે

Explanation:
No answer description available for this question. Let us discuss.

85) વિરોધી શબ્દનું સાચું જોડકું જણાવો. ( GIDC CLERK CUM TYPIST - 20/11/2016)

Answer Is: (C) હર્ષ - શોક

Explanation:
No answer description available for this question. Let us discuss.

86) 'અશ્વત્થ' નો અર્થ શો થાય ?

Answer Is: (C) પીપળો

Explanation:
No answer description available for this question. Let us discuss.

87) મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા'-રેખાંકિત પદ ઓળખાવો. ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (A) નિપાત

Explanation:
No answer description available for this question. Let us discuss.

88) નીચેનમાથી 'નિર્દોષ' શબ્દની સાચી સંધિ કઈ છે? (નાયબ ચિટનીસ - 2015.)

Answer Is: (B) નિ: + દોષ

Explanation:
No answer description available for this question. Let us discuss.

89) ‘પથ્થર થરથર ધ્રૂજે’ પંક્તિમાં ક્યો અલંકાર છે ? ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)

Answer Is: (D) સજીવારોપણ

Explanation:
No answer description available for this question. Let us discuss.

90) એના સાથીદારોએ બધું જ કબુલ કરી દીધું છે. - ક્રિયા વિશેષણ ઓળખાવો.

Answer Is: (D) પ્રમાણ વાચક

Explanation:
No answer description available for this question. Let us discuss.

91) રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો: સાડીબાર ન રાખવી

Answer Is: (C) ૫૨વા ન કરવી

Explanation:
No answer description available for this question. Let us discuss.

92) કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ફાર્બસનો પ્રભાવ દેખાય છે ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (B) કનૈયાલાલ મુનશી

Explanation:
No answer description available for this question. Let us discuss.

93) ‘તુ ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું’ - ક્યો અલંકાર છે ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (D) રૂપક

Explanation:
No answer description available for this question. Let us discuss.

94) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

Answer Is: (D) હસ્તી

Explanation:
No answer description available for this question. Let us discuss.

95) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : "એક વસ્તુ આપી તેનાં બદલામાં બીજી વસ્તુ લેવી તે"

Answer Is: (C) વિનિમય

Explanation:
No answer description available for this question. Let us discuss.

96) ‘ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની’ - પંક્તિનો છંદ જણાવો. ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)

Answer Is: (B) શિખરિણી

Explanation:
No answer description available for this question. Let us discuss.

97) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

Answer Is: (A) પરિયટ

Explanation:
No answer description available for this question. Let us discuss.

98) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.

Answer Is: (A) વી૨ X કાયર

Explanation:
No answer description available for this question. Let us discuss.

99) લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

Answer Is: (D) બાળક-છોકરું

Explanation:
No answer description available for this question. Let us discuss.

100) નીચેના વાકયનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો

એક સાથે બે ઘોડે ચડવું

Answer Is: (B) એક સાથે બે કામ ક૨વા

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up