ગુજરાતી વ્યાકરણ
5) નીચે આપેલ વાકયમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. (GSSSB સર્વેયર - 2016-17)
સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું.
11) ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય આટે - કહેવાયની સમાનાર્થી કહેવત કઈ છે ? (ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ -3- 2015 ')
13) હિન્દુ ધર્મની બાળપોથી” કૃતિના લેખક કોણ છે ? (P.S.I - 2015 )
18) નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન; સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
20) ખાતર ઉપર દિવેલ - કહેવતનો અર્થ એટલે. (ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ -3- 2015 ')
22) આમા કોણ બંધબેસતુ નથી ? (P.S.I - 2015 )
25) મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
27) નીચેની પક્તિમાં કયો અલંકાર છે? 'તું ચંદ્રથી સુહાસિની હે.' (નાયબ ચિટનીસ - 2015.)
34) મિત્રોએ નવલકથા ટેબલ પર મુકી' - કિયા વિશેષણ જણાવો. (તલાટી - કમ - મંત્રી - સુરત - 2014.)
39) 'ઘણા લોકો ભેગા થયા હોય તે શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ ક્યો સાચો ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
Comments (0)