ગુજરાતી વ્યાકરણ
102) કહેવત નો અર્થ લખો : ડુંગરા દુરથી રળિયામણા. (તલાટી કમ મંત્રી ( પંચમહાલ ) વર્ગ 3 -. 2015.)
114) દેવ જાગી જવા એટલે...... (જુનિયર ક્લાર્ક - 2015.)
120) અંગુઠા પાસેની આંગળી' શબ્દસમુહ માટે એક શબ્દ કયો ? (ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ -3- 2015 ')
122) નીચેનામાથે શાર્દુલવિક્રીડિત છંદનુ બંધારણ સુત્ર ક્યુ છે ? (મહેસુલ તલાટી - 2016)
130) રુઢીપ્રયોગનો અર્થ લખો:- શરીર લેવાવુ. (તલાટી કમ મંત્રી ( પંચમહાલ ) વર્ગ 3 -. 2015.)
133) કુચ' શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે? (તલાટી - કમ - મંત્રી - 2014.)
141) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)
જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ
Comments (0)