ગુજરાતી વ્યાકરણ
309) ગણી શકાય નહિ તેટલુ શબ્દ સમુહનો એક શબ્દ શોધો. (P.S.I - 2015 )
312) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. પૂરીઓ વણતા વણતા મેં કહ્યું. ( GSSSB સિનિયર ઈન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર - 7/5/2017)
313) કયું જોડકુ ખોટુ છે ? (ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ -3- 2015 ')
315) ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ? (P.S.I - 2015 )
316) નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયા રૂઢિપ્રયોગનો અર્થ ખોટો આપ્યો છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-1 (28/5/2017))
319) અતિ કઠિન સાહસિક કામ કરવુ - માટે નીચેનામાથી કયો રુઢીપ્ર્યોગ વપરાય છે ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2011 )
323) જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી ? - ક્યો છંદ છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Comments (0)