ભારતીય અર્થવ્યવસ્થા
52) તાજેતરમાં .. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા'માં કેટલી બેંકોને ભેળવવામાં ઓવલી છે? ( GPSC Class – 2 - 16/04/2017)
53) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
56) 1935માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફિસ ક્યા શહેરમાં શરૂ કરવામાં આવી ? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
58) આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ? ( PSI GK - 1/1/2017)
59) તાજેતર માં ઘોષિત કરાયેલ (વિમુદ્રીકરણ) માટે કઈ બિન સરકારી સંસ્થાના વડાએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી? ( GPSC Class – 2 - 18/12/2016 )
61) ભારતીય ચલણનું અત્યાર સુધીમાં ત્રણ ‘‘ડીમોનીટાઈઝેશન’’ થયું છે, તેના વર્ષો ક્યાં હતાં ? વખત ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
69) ચેક ઉપર જોવા MICR Code મળતાં નું આખું સ્વરૂપ કયું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
74) નીચે પૈકી ક્યુ વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક (Regional Rural Bank) માટે સાચું નથી ? ( GPSC Class – 2 - 18/03/2017)
77) રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાદ્ય મળે? ( GPSC Class-1 - 15/01/2017)
81) વસ્તીગણતરી-2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
83) સ્વતંત્ર ભારતમાં પહેલવાર રૂ.1000ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી ? ( PSI GK - 1/1/2017)
84) જયારે RBI દ્વારા બેંક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે. ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
85) ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? ( GPSC પેપર - 2 - 2017)
86) નીચેના પૈકી કયો કર/વેરો પ્રગતિશીલ કર’’ (Progressive Tax) છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
88) નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેંક દ્વારા નીચે પૈકી ક્યા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ? ( GPSC Class – 2 - 18/03/2017)
89) સ્વાતંત્ર્ય બાદ ભારતમાં પ્લાનીંગ કમિશનની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? ( GPSC Class - 2 - 04/03/2017)
90) 1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી. ( GPSC MAINS પેપર - 1 - 2016)
91) નીચેના પૈકી નજીકના ભૂતકાળમાં ભારતના આયાતમાં ક્યા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
93) કિસાન ક્રેડિટ કાર્ડની યોજના વર્ષ 1988-89માં શરૂ કરવામાં આવેલ હતી. આ યોજનામાં સ્માર્ટ કાર્ડ કમ ડેબિટ કાર્ડ ક્યારથી અમલમાં આવેલ છે ? ( GPSC Class – 2 - 02/04/2017)
94) ‘એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી’ આ કથન કોનું છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
95) ચેક ઉપર આઈએફએસસી કોડની જે વિગત છાપેલી હોય તેમાં છેલ્લા છ આંકડાથી કોની માહિતી મળી શકે છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
99) નાણાકીય નીતિની દ્વિમાસીક સમીક્ષા પોલીસી કોના દ્વારા કરવામાં આવે છે ? ( GPSC Class – 2 - 02/04/2017)
Comments (0)