ભારતીય અર્થવ્યવસ્થા
101) શ્રમપ્રધાન ઉત્પાદન-પધ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કો સિધ્ધાંત અપનાવવાનું કહ્યું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
103) ગુજરાતમાં કઈ સંસ્થા રાજ્યમાં મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી તરીકે કામ કરે છે ? ( GPSC પેપર - 2 - 2017)
104) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યકિતને અનુક્રમે કેટલા કેલરી ન્યુનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. ( GPSC Class - 2 - 12/02/2017)
109) અર્થતંત્રની વિવિધ સ્થિતિઓ પૈકી એકસ્ટેગફલેશન’ (Stagflation) છે. નીચે પૈકી કયું લક્ષણ તેનું છે? ( GPSC Class-1 - 15/01/2017)
111) દુધ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો, ઉત્પાદકતામાં વધારો વગેરે બાબતો માટે કઈ કાર્યવાહી કરવામાં આવેલી હતી? ( GPSC Class - 2 - 28/1/2017)
113) બેંક રજાઓ સહિત સમગ્ર વર્ષ દરમિયાન નીચેના પૈકી ક્યું આંતરબેંક ફંડ હસ્તાંતર તત્કાલ 24 X 7 સેવા આપે છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
117) વસ્તીગણત્રી-2011ના આંકડાઓ અનુસાર વસ્તીગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
119) અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
120) 2000 રૂા. ની નવી નોટની પાછળની બાજુએ મંગળયાનની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. રૂા. 500 ની નવી નોટ પાછળ કોની (થીમ) પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
121) નીચેના પૈકી કઈ સંસ્થા ભારતમાં ‘GDP' (Gross Domestic Product) ની ગણતરી અને જાહેરાત કરે છે? ( GPSC Class - 2 - 28/1/2017)
123) નીચેના પૈકી જી.એસ.ટી (GST) બિલને બહાલી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યું છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
129) નીચે પૈકી લોખંડ-પોલાદનું કર્યું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું? ( GPSC Class - 1 - 28/01/2017 )
131) રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના ગર્વનરની નિમણૂંક ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
132) ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ અનુસાર રૂપિયા 2000/-ની નોટના છાપકામ માટે મુદ્રણ ખર્ચ કેટલો થાય છે? ( GPSC Class - 2 - 12/02/2017)
136) નીચેના પૈકી કઈ સંસ્થા સામાન્ય સંજોગોમાં “કિસાન ક્રેડીટ કાર્ડ"Kisan Credit Card આપતી નથી? ( GPSC Class – 2 - 16/04/2017)
137) ભારતમાં દર દશ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ? ( GPSC પેપર - 1 - 2017)
138) હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે? ( GPSC Class – 2 - 16/04/2017)
139) વિદેશી હૂંડિયામણ સંચાલન ધારો (Foreign Exchange Management ACt) કયા વર્ષે આવ્યો. ( GPSC Class - 2 - 29/1/2017)
141) કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017)
142) સરકારની અંદાજપત્રીય ખાદ્ય અને સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો એ કયા પ્રકારની ખાદ્ય છે? ( GPSC Class - 2 - 29/1/2017)
144) ભારતીય મહિલા બેંકનું કઈ રાષ્ટ્રીયકૃત બેંકમાં વિલીનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
145) 5 વર્ષમાં ઉભું કરવાનું થતું યાત્રીઓની સલામતી માટેનું સમર્પિત રેલવે સલામતી ફંડનું શું નામ આપવામાં આવ્યું છે ? ( GPSC પેપર - 2 - 2017)
146) ‘ગરીબી હટાવો' એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017)
150) કઈ પંચવર્ષીય યોજના તેની અવિધ પૂરી થાય તે પહેલાં રદ કરવામાં આવી હતી? ( GPSC Class - 2 - 04/03/2017)
Comments (0)