ભારતીય અર્થવ્યવસ્થા
205) ભારતમાં રાસાણિક ખાતરનું સૌપ્રથમ કારખાનું કયા રાજયમાં સ્થાપિત કરવામાં આવેલ હતું? ( GPSC Class - 1 - 28/01/2017 )
207) નીચેના પૈકી ક્યા વર્ષ દરમિયાન ભારત સરકારમાં સૌપ્રથમ વાર વિનિવેશ ખાતુ (Disinvestment Department) સ્થાપવામાં/શરૂ કરવામાં આવ્યું ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
209) ક્યા પ્રકારની બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
214) “Index of Eight Core Industries" માં સૌથી વધારે મહત્વ કયા ઉદ્યોગને આપવામાં આવેલ છે? ( GPSC Class – 2 - 12/2/2017)
216) ભારતમાં ગરીબીના ગુણોત્તરનું આકલન કઈ આંકડાકીય માહિતીના આધારે થયેલ છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Comments (0)