ભારતીય અર્થવ્યવસ્થા
151) નીચેનામાંથી ક્યું આર્થિક પદ્ધતિનું ઉદાહરણ છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
152) માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી? ( GPSC Class-1 - 15/01/2017)
154) નીચેનામાંથી કઈ સમિતિ ઓબીસી વચ્ચે ક્રિમીલેયર ઓળખવા માટે નિમણૂક આપી હતી ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
156) નીચેના પૈકી ક્યાં વર્ષોમાં ભારત સરકારે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
158) ક્યા સંગઠન દ્વારા ‘માનવ વિકાસ અહેવાલ’ ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે ? ( GPSC પેપર - 2 - 2017)
160) ‘ઈમ્પિરીયલ બેંક ઓફ ઈન્ડિયા’ને રાષ્ટ્રીયકરણ બાદ ક્યા નામથી ઓળખવામાં આવે છે? ( GPSC Class – 2 - 18/12/2016 )
161) ફુગાવાને નાથવા RBI..........નાણાં નીતિ ઉપયોગમાં લે છે. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
163) ભારત સરકારે સૌપ્રથમવાર ક્યારે 9 (નવ) જાહેર ક્ષેત્રના એકમોને ‘નવરત્ન દરજ્જો' તરીકે ઓળખ્યા ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
165) ભારતમાં વસ્તીવધારાના ઈતિહાસમાં કોને ‘મહાવિભાજક વર્ષ' કહેવાય છે? ( GPSC Class – 2 - 18/12/2016 )
167) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાના સંદર્ભમાં ક્યો વિકલ્પ સાચો નથી ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
168) POS સ્વાઈપ મશીન કે જેની કેશ લેસ વ્યવહારો માટે ઉપયોગ થાય છે તેમાં POS નું પૂરું નામ શું છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
169) જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શું કહે છે ? ( GPSC Class – 2 - 02/04/2017)
171) વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જ અને તેના ધોરણાત્મક સૂચકાંક (Benchmark Index) પૈકી કઈ જોડ ખોટી છે ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017)
172) ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે ક્યા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
174) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં સૌપ્રથમ વખત રાજ્યોના પરામર્શમાં દરેક રાજ્ય દીઠ વિકાસ અને બીજા નિયંત્રિત લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ હતા ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
175) ..........નાણાકીય નીતિનું એક આડકતરૂ અથવા ગુણાત્મક પગલું છે. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
178) પ્રત્યેક રાજ્યમાં સાપેક્ષ રીતે વિકસિત અને આર્થિક રીતે અલ્પવિકસિત રાજ્યો તથા પ્રદેશોના સહઅસ્તિત્વને શું કહેવાય છે? ( GPSC MAINS પેપર - 1 - 2016)
180) પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સ્થપાયેલ ઓઈલ ઈન્ડિયા લિમિટેડ દેશમાં કાચા તેલ અને કુદરતી ગેસની શોધ, ઉત્પાદન અને પરિવહનના કામની દેખરેખ રાખે છે. એક કંપની રૂપે તેની સ્થાપના.....માં કરવામાં આવી હતી. ( GPSC Class – 2 - 02/04/2017)
181) પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
183) ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક (Architect of Blue Revolution) કોણ ગણાય છે? ( GPSC Class-1 - 15/01/2017)
184) મૂલ્ય આધારિત કર (Value added Tax (VAT))ની પદ્ધતિ સૌપ્રથમ ક્યા દેશમાં દાખલ કરવામાં આવી હતી ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
185) જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેંકો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ..............કહે છે. ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
187) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લૉન્ચ કરાયેલ BHIM એપનું પૂરું નામ જણાવો. ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
188) દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવી ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 - 15/01/2017)
189) નીચેના પૈકી ક્યું વર્ષ ભારતના વસતીશાસ્ત્રીય ઈતિહાસમાં ‘અ ગ્રેટ ડિવાઈડ’ (A Great Divide) તરીકે ઓળખાય છે ? ( GPSC MAINS પેપર - 2 - 2016)
190) ‘સોનેરી તંતુ ક્રાંતિ' (Golden Fiber Revolution) ક્યા પાક સાથે સંકળાયેલ છે? ( GPSC Class – 2 - 18/12/2016 )
192) નીચેના પૈકી ક્યા વર્ષમાં ભારત સરકાર દ્વારા ભેટ-વેરો નાખવામાં આવ્યો ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
200) ડીજીટલ ચૂકવણાં ઉપરનો પોતાનો આખરી અહેવાલ તાજેતરમાં કઈ સમિતિએ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
Comments (0)