ગુજરાતી વ્યાકરણ

1) 'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

Answer Is: (C) દાબ

Explanation:
No answer description available for this question. Let us discuss.

2) નીચેનામાંથી ક્યો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (B) પ્રારબ્ધ

Explanation:
No answer description available for this question. Let us discuss.

3) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.

આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો.

Answer Is: (D) આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી.

Explanation:
No answer description available for this question. Let us discuss.

4) નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. : વતું કરાવવું

Answer Is: (B) હજામત કરાવવી

Explanation:
No answer description available for this question. Let us discuss.

5) નીચે આપેલ વાકયમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. (GSSSB સર્વેયર - 2016-17)

સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું.

Answer Is: (B) ભૂતકૃદંત

Explanation:
No answer description available for this question. Let us discuss.

6) સંયોજકનો પ્રકાર લખો. ( નાયબ ચિટનીશ - 05/02/2017)

વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.

Answer Is: (C) સમુચ્ચયવાચક

Explanation:
No answer description available for this question. Let us discuss.

7) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.

કાનન

Answer Is: (A) વન

Explanation:
No answer description available for this question. Let us discuss.

8) રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)

Answer Is: (D) હળવા ફૂલ થઈ જવું.

Explanation:
No answer description available for this question. Let us discuss.

9) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.

બંધકી

Answer Is: (C) વેશ્યા

Explanation:
No answer description available for this question. Let us discuss.

10) નીચેનામાંથી ક્યો દ્વંદ્વ સમાસ છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

Answer Is: (C) શાકભાજી

Explanation:
No answer description available for this question. Let us discuss.

11) ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય આટે - કહેવાયની સમાનાર્થી કહેવત કઈ છે ? (ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ -3- 2015 ')

Answer Is: (C) ઘર બાળી તીરથ કરવુ

Explanation:
No answer description available for this question. Let us discuss.

12) નીચે જણાવેલ શબ્દનો અર્થ : 'ચળીત૨'

Answer Is: (D) ચરિત્ર

Explanation:
No answer description available for this question. Let us discuss.

13) હિન્દુ ધર્મની બાળપોથી” કૃતિના લેખક કોણ છે ? (P.S.I - 2015 )

Answer Is: (D) આનંદશંકર ધ્રુવ

Explanation:
No answer description available for this question. Let us discuss.

14) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

Answer Is: (C) અબજ - સો લાખની સંખ્યા

Explanation:
No answer description available for this question. Let us discuss.

15) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.

સાવલી

Answer Is: (B) સાદડી

Explanation:
No answer description available for this question. Let us discuss.

16) સાચી જોડણી જણાવો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)

Answer Is: (A) તિલાંજલિ

Explanation:
No answer description available for this question. Let us discuss.

17) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

Answer Is: (A) ગરલ

Explanation:
No answer description available for this question. Let us discuss.

18) નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન; સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (A) દોહરો

Explanation:
No answer description available for this question. Let us discuss.

19) ‘છકડો પાણીપંથો ઘોડો બની ગયો' અલંકાર ઓળખાવો.

Answer Is: (C) રૂપક

Explanation:
No answer description available for this question. Let us discuss.

20) ખાતર ઉપર દિવેલ - કહેવતનો અર્થ એટલે. (ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ -3- 2015 ')

Answer Is: (D) ખર્ચમા વધુ ખર્ચ

Explanation:
No answer description available for this question. Let us discuss.

21) છંદ ઓળખાવો. ( મુખ્ય સેવિકા - 8/1/2017)

નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે.

Answer Is: (B) મંદાક્રાન્તા

Explanation:
No answer description available for this question. Let us discuss.

22) આમા કોણ બંધબેસતુ નથી ? (P.S.I - 2015 )

Answer Is: (D) કથિર

Explanation:
No answer description available for this question. Let us discuss.

23) ‘જુગુપ્સા’ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ( GSSSB સર્વેયર - 2016-17)

Answer Is: (D) અણગમો

Explanation:
No answer description available for this question. Let us discuss.

24) 'વૈખરી' શબ્દનો અર્થ જણાવો. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (D) સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી

Explanation:
No answer description available for this question. Let us discuss.

25) મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (A) 16, 15

Explanation:
No answer description available for this question. Let us discuss.

26) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : દૂધે ધોઈને આપવા

Answer Is: (A) પ્રામાણિકપણે ચૂકતે કરવું

Explanation:
No answer description available for this question. Let us discuss.

27) નીચેની પક્તિમાં કયો અલંકાર છે? 'તું ચંદ્રથી સુહાસિની હે.' (નાયબ ચિટનીસ - 2015.)

Answer Is: (C) વ્યતિરેક્ત

Explanation:
No answer description available for this question. Let us discuss.

28) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો : અશ્વ

Answer Is: (A) તોખાર

Explanation:
No answer description available for this question. Let us discuss.

29) ‘વિદ્યા + ઉત્તેજક’ સંધિ જોડો. ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

Answer Is: (C) વિદ્યોત્તેજક

Explanation:
No answer description available for this question. Let us discuss.

30) ‘જંગમ’ શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

Answer Is: (A) સ્થાવર

Explanation:
No answer description available for this question. Let us discuss.

31) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. : શેરડીનો ઉકાળેલો રસ

Answer Is: (D) અધોટી

Explanation:
No answer description available for this question. Let us discuss.

32) 'ઉદ્યમી' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

Answer Is: (B) આળસું

Explanation:
No answer description available for this question. Let us discuss.

33) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો

નહોરા

Answer Is: (C) આજીજી

Explanation:
No answer description available for this question. Let us discuss.

34) મિત્રોએ નવલકથા ટેબલ પર મુકી' - કિયા વિશેષણ જણાવો. (તલાટી - કમ - મંત્રી - સુરત - 2014.)

Answer Is: (C) સ્થળ વાચક

Explanation:
No answer description available for this question. Let us discuss.

35) ‘સ્વૈચ્છિક’ શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

Answer Is: (B) ફરજિયાત

Explanation:
No answer description available for this question. Let us discuss.

36) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો

૫૨ગલ

Answer Is: (C) હિંમતવાન

Explanation:
No answer description available for this question. Let us discuss.

37) '૫૨મેશ્વર પાધરો તો વેરી આંધળો' કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.

Answer Is: (C) ઈશ્વ૨ની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં

Explanation:
No answer description available for this question. Let us discuss.

38) ‘નવરાત્રિ’ શબ્દનો સમાસ જણાવો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)

Answer Is: (B) દ્વિગુ

Explanation:
No answer description available for this question. Let us discuss.

39) 'ઘણા લોકો ભેગા થયા હોય તે શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ ક્યો સાચો ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (A) ટોળું

Explanation:
No answer description available for this question. Let us discuss.

40) તળપદા શબ્દના શિષ્ટરૂપ આપો. : ગોજ

Answer Is: (A) સોજો

Explanation:
No answer description available for this question. Let us discuss.

41) "મુશ્કેલ માર્ગ" માટેનો પર્યાયવાચી શબ્દ આપો

Answer Is: (A) દુર્ગમ રસ્તો

Explanation:
No answer description available for this question. Let us discuss.

42) પિતૃ + ઔદાર્ય B. ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) પિત્રૌદાર્ય

Explanation:
No answer description available for this question. Let us discuss.

43) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. : 'ડાબી હાથે પણ બાણ ફેંકી શકે તેવું'

Answer Is: (D) સવ્યસાચી

Explanation:
No answer description available for this question. Let us discuss.

44) 'શ૨સંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો

Answer Is: (B) લક્ષ્ય સાધવું

Explanation:
No answer description available for this question. Let us discuss.

45) નીચેનામાંથી ક્યો પ્રકાર કૃદંતનો એક પ્રકાર નથી ?

Answer Is: (A) વિધિવાચક

Explanation:
No answer description available for this question. Let us discuss.

46) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય

Answer Is: (B) કવલી

Explanation:
No answer description available for this question. Let us discuss.

47) 'કૃતજ્ઞ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

Answer Is: (A) કૃતઘ્ન

Explanation:
No answer description available for this question. Let us discuss.

48) સાચી જોડણી જણાવો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)

Answer Is: (D) પ્રહ્લાદ

Explanation:
No answer description available for this question. Let us discuss.

49) 'નાક-લીટી તાણવી- રૂઢિપ્રયોગનો અર્થ આપો. ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) અત્યંત દીનપણે શરણે જવું

Explanation:
No answer description available for this question. Let us discuss.

50) હૈયું જાણે હિમાલય - અલંકાર ઓળખાવો.

Answer Is: (B) ઉત્પ્રેક્ષા

Explanation:
No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up